ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મીલી દૂધ
  2. 3 ચમચીઠંડાઈ નો મસાલો
  3. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા દૂધને ગરમ કરી તેમાં ખાંડ ઉમેરો. પછી દૂધને ઉકાળી લો દૂધ ઉકળી જાય પછી તેને નોર્મલ ઠંડુ થવા દો.

  2. 2

    દૂધ ઠંડુ થઈ જાય પછી ફ્રિજમા રાખી દો. હવે પછી તેમાં ઠંડાઈ નો મસાલો ઉમેરી બરાબર હલાવી લો હવે ઠંડાઈને ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes