મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 3/4 કપગોળ
  3. 2ઇલાયચી
  4. 1/4 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ ગરમ પાણી કરી તેમાં ગોળ ઓગાળી લેવો. ઠંડુ થવા દેવુ

  2. 2

    હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરીને ઢાંકીને 10 મિનીટ રહેવા દો. નોનસ્ટિક ગરમ કરી પુડલો પાથરીને ઘી મૂકીને બંને તરફથી ગોલ્ડન કલર થાય એ રીતે શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes