ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં લોટ લઈ બધા મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ નાખી મિક્સ કરી લોટ બાંધી લો. ૧૦ થી ૧૫ મિનિટ રેસ્ટ આપો.
- 2
એક કડાઈ માં પૂરી તળાવ માટે નું તેલ ગરમ મૂકી.... બાંધેલા લોટ માંથી પૂરી વણી લો અને તેલ ગરમ થાય એટલે પૂરી તળી લ્યો.. ગરમ ગરમ પૂરી ને નાસ્તા માં, કે જમવા માં ગમે ત્યારે લઈ શકાય.
Similar Recipes
-
-
-
ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)
#MDC આ મારી મમી નો ફેવરિટ બ્રેકફાસ્ટ છે અમને તેની બહુજ યાદઆવે છે તે અત્યારે હયાત નથીKusum Parmar
-
-
-
વ્હાઈટ ખારી પૂરી (White Khari Poori Recipe In Gujarati)
ખીર સાથે વ્હાઈટ પૂરી વધારે સારી લાગે છે.તો આજે મેં પણ વ્હાઈટ ખારી પૂરી બનાવી. Sonal Modha -
-
-
ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)
#childhood વરસાદ ની મોસમ ચાલું થાય અમે રાહ જોઈ બેઠા હોય કે કાં આજ ભજીયા બનશે કાં પૂરી બાળપણ માં અત્યાર જેવી વાનગી ઓ નહીવત હતી. HEMA OZA -
-
ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)
#childhood ખરી પૂરી નું નામ સંભાતા જ મોંમાં પાણી આવી જાય Jayshree Chauhan -
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
બટાકા ના શાક સાથે પરફેકટ મેચ.રવિવાર ની સવારે પૂરી શાક અને ચા મળી જાય તો આખો દિવસ પેટ ફૂલ..😃👍🏻 Sangita Vyas -
ખારી પૂરી (Kahri Poori Recipe In Gujarati)
#RB1 (આ રેસીપી (ખારી પૂરી)મારા ગરમી બધા ને પસંદ છે.) Trupti mankad -
-
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
દર વખતે ચા ટાઈમે કઈક munching કરવાનું મન થાય અને એકની એક વસ્તુ ખાઈને કંટાળી જઈએ તો આવી કડક મસાલા પૂરી બનાવી રાખી હોય તો સહેલાઈ થી એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે .બાળકોને પણ પસંદ હોય છે..આજે એક નવી રીત થી બનાવવા જઈ રહી છું..તમે પણ જોવો અને જરૂર ટ્રાય કરજો.. Sangita Vyas -
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધાં ની ફેવરિટ એવી ક્રિસ્પી જીરા પૂરી ની રેસિપી હું આજે તમારી સાથે શેર કરીશ. આ પૂરી ખાવા ની ખૂબ મજા આવે છે. તમે આ પૂરી ને ટ્રાય કરી શકો છો... ખૂબ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે... Urvee Sodha -
-
-
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
રવિવારે સવારે નાસ્તા માટે પરફેકટ.. Sangita Vyas -
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
ડિનર લાઈટ કરીએ પણ કોઈ વાર તળેલું ખાવાની ઈચ્છા થાય તો પૂરી સાથે બટેટાની સૂકી ભાજી બનાવું. આજે પાલક પૂરી સાથે ચા અને અથાણું પ્લાન કર્યું.. મજા જ પડી ગઈ. Dr. Pushpa Dixit -
-
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે.. Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16129145
ટિપ્પણીઓ (4)