ટામેટા ના થેપલા (Tomato Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાંને ક્રશ કરી લેવા
- 2
એક પેનમાં લોટ લઇ તેમાં ટામેટાની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર અને બે ચમચી તેલ મોણ ઉમેરી લોટ બાંધવો
- 3
તેમાંથી લુઆ તૈયાર કરી થેપલા બનાવવા તેને તવી ગરમ કરી બંને બાજુ તેલ મૂકી બરાબર શેકો
- 4
રાયતા કે ચટણી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16139737
ટિપ્પણીઓ