સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

હોળી આવે ત્યારે રાજસ્થાની સ્ત્રીઓ સંચા લઈ ને ઘેર ઘેર ફરીને સેવ પાડી જાય.. દૂધ થી ઘઊં નોલોટ બાંધી ને સેવ પાડે. અમારે ઘેર દાદા ને ખૂબ જ ભાવે. #RB1

સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

હોળી આવે ત્યારે રાજસ્થાની સ્ત્રીઓ સંચા લઈ ને ઘેર ઘેર ફરીને સેવ પાડી જાય.. દૂધ થી ઘઊં નોલોટ બાંધી ને સેવ પાડે. અમારે ઘેર દાદા ને ખૂબ જ ભાવે. #RB1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામઘઉં ની સેવ
  2. 50 ગ્રામઘી
  3. 250 ગ્રામખાંડ
  4. જરૂર મુજબ પાણી
  5. 1 નાની વાટકીકાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સેવ ને ઘી માં શેકવી. બીજા ગેસ ઉપર પાણી ગરમ થવા મૂકી દો.

  2. 2

    સેવ શેકાઈ જાય એટલે ગરમ પાણી ધીરે ધીરે ઉમેરો. કાચી ના રહે એટલું ઉમેરવું. સરખું હલાવી ખાંડ નાખો

  3. 3

    સરસ રીતે મિક્સ કરીને ઉપર કાજુ બદામ ની કતરણ ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes