ઘટકો

૨૦ મિનીટ
  1. ૨૦૦ ગ્રામ અળવીના પાન
  2. ૧૫૦ ગ્રામ બેસન
  3. ૨ ચમચી મરચુ
  4. ૧ ચમચી ગરમ મસાલો
  5. ૨ ચમચી ખાંડ
  6. ૧ લીંબુ ને રસ
  7. મીઠું
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૨ ચમચી હીંગ
  10. તેલ
  11. રાઈ
  12. ૨ ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બધા પાન ને ઘોઇ ને નાસોને કાઢીલો હવે ચણાના લોટમાં મીઠું ખાંડ મરચુ મીઠું લીંબુ નો રસ હળદર ને હીંગ નાંખી ને પાણી થી ખીરું તૈયાર કરો

  2. 2

    હવે બધા પાન ઉપર લગાવીને તેને બાફીલો

  3. 3

    ઠંડા પડે પછી કારીને રાઇ ને તલ નાંખીને વઘારીલો. કોથમીર નાંખી ને પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes