ઘટકો

૨૦ મિનીટ
  1. ૫૦૦ દુઘ
  2. ૫ ચમચી ખાંડ
  3. ૨ ચમચી કોર્ન ફ્લોર
  4. ૧ નંગ કેળું
  5. ૧/૨ નંગ સફરજન
  6. ૨ નંગ ચીકુ
  7. ૧/૨ વાટકી દ્રાક્ષ
  8. ૨ ચમચી સટોબેરી
  9. ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    દુઘ ને ગરમ કરી ને તેમાં કોર્ન ફ્લોર ઓગાળીને ઉમેરી દો જાડું થાય એટલે ઇલાયચી પાઉડર ઉમેરો ને ઠંડું થવા મુકો

  2. 2

    હવે બધા ફુટ કાપીને ઉપર બુરુ નાંખીને રાખો.

  3. 3

    હવે બરાબર ઠંડું થાય પછી બરાબર મીકસ કરીને પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes