રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ૫ થી ૬ કલાક માટે સાબુદાણાને પલાળી રાખી દો.સાબુદાણા ની અંદર બાફેલા બટેટાનો છૂંદો અને બધા મસાલા,સીંગદાણાનો ભૂકો,લીંબૂ અને ખાંડ ઉમેરી બધું મિક્સ કરવું
- 2
પછી તેના ગોળા વાળી લો અને થોડા હથેળીથી દબાવીને અને ગરમ તેલની કડાઈ માં ગોળા ને બંને બાજુથી ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી તળી લો અને સર્વિંગ પ્લેટમાં લઈને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 3
તો તૈયાર છે સાબુદાણાના વડા.
Similar Recipes
-
-
-
-
-
સાબુદાણાના વડા
#ઉપવાસ હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે.. Khyati Joshi Trivedi -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SJR#SFR#sabudanavada#સાબુદાણાવડા#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
-
-
મહારાષ્ટ્રિયન સાબુદાણા વડા (Maharashtrian Sabudana Vada Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન સાબુદાણા વડા Ketki Dave -
-
સાબુદાણાના બફવડા (sabudanavada Recipe in gujarati)
#માઇઇબુકપોસ્ટ29શ્રાવણ માસ શરુ થઇ ગયો છે તો થયું રોજ સાબુદાણા બનવા તેના કરતા કંઈક અલગ કંઈક નવું ખાવનું મન થયું તો થયું લાવો આજે સાબુદાણા ના વડા બનાવી દઉં. તમે તેને ટી ટાઈમે કે બ્રેકફાસ્ટ માં લઇ શકો છો. Kinjalkeyurshah -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16175127
ટિપ્પણીઓ