ટિંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ ટિંડોરા
  2. બટાકા
  3. ચમચા તેલ
  4. ૧ ચમચીમરચું પાઉડર
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીધણાજીરૂ
  7. ૧ ચમચીખાંડ
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ટી સ્પૂનરાઈ
  11. ૧ ટી સ્પૂનજીરું
  12. ચુટકીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પેલાં ટિંડોરા બટેકા ને ધોઈ સમારી લેવા ને પછી એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે વઘાર કરવો.

  2. 2

    પેલાં બટેકા સાતળવા પછી ટિંડોરા નાંખી સાતડવા પછી તેમાં મસાલા કરી થોડીવાર સાંતળી ઉતારી લેવું.

  3. 3

    આ રિતે રેડી છે આપનું ટિંડોરા બટેકા નું શાક જે સ્વાદ મા ખૂબ સરસ થયું છે આવી રીતે છૂટું શાક બનાવવા થી તેની મીઠાશ અલગ જ હોય છે.
    તો હવે એક પ્લેટ માં કાઢી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes