સરગવા શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
સરગવા શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ને કુકર માં બાફી લેવી.સરગવાની શીંગ ના ટુકડા કરી પાણી માં 1 ઉભરો આવે એટલી જ અધકચરી બાફી લેવી.
- 2
કડાઈ માં ઘી,તેલ નો વઘાર મૂકી ગરમ થાય એટલે રાઈ,જીરું,હિંગ,લવિંગ ઉમેરવા.પછી લીમડો,ટામેટું અને લીલું મરચું સાંતળી લેવા.તેમાં હળદર અને મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું જેથી દાળ નો કલર સરસ આવે.હવે દાળ ઉમેરી બાકી નો મસાલો ઉમેરી દેવો.
- 3
પછી સરગવા ની શીંગ દાળ માં ઉમેરી દેવી.અને કાચી કેરી ના ટુકડા (લીંબુ કે કોકમ ના બદલે) ઉમેરી 5 થી 7 મિનિટ દાળ ને ઉકાળવું.જેથી શીંગ સરસ ચડી જશે.કોથમીર ઉમેરી ને ઉતારી લેવું.
- 4
તૈયાર છે સરગવા ની શીંગ ની દાળ સરસ લાગે છે.
Similar Recipes
-
સરગવા ની શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
સરગવા શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ખૂબ જ હેલ્ધી છે. સરગવામાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન સી શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Chhatbarshweta -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap Keshma Raichura -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR#gujarati_dal#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સરગવા ની શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4#Week25આજે ટીફીન માં બની છે. સરગવો ખૂબ જ હેલ્ધી છે. મારા છોકરા ઓ ને ખૂબજ ભાવે છે. સરગવામાં વિટામિન પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Priyanka Chirayu Oza -
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
-
લહસુની ત્રેવટી દાળ (Lahsuni Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
સરગવા ની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
#Dramstickpowder#cookpadindia#cookpadgujarati#સરગવા ની શીંગ નો પાઉડર સરગવા ની શીંગ નો પાઉડર બનાવી ને સ્ટોર કરી ને આખું વર્ષ વાપરી શકાય છે....આ પાઉડર ને દાળ, શાક,સૂપ,રોટલી, ભાખરી,સાંભાર,રોટલા માં ઉમેરી ને બનાવવા થી બાળકો ને આ પાઉડર નો હેલ્થ બેનીફીટ આપી શકાય છે.તે ડાયાબીટીસ, થાઈરોઈડ....જેવા રોગો માટે ઉપયોગી...વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. Krishna Dholakia -
સરગવા ની શીંગ નું છાશવારુ શાક (sargva Shing Shak Recipe in Gujarati)
#EB#WEEK6જેને ખાટું શાક ણા ભાવે તેને મોળું દહીં નાખવું. Richa Shahpatel -
અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
#DAL#UDADDAL#Soulfood#rajsthani#LUNCH#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
કાચી કેરી અને સરગવા શીંગ ની દાળ (Kachi Keri Saragva Shing Dal Recipe In Gujarati)
#AM1ઉનાળા માં કાચી કેરી ખાવી ખૂબ જ અસરકારક છે. કેરી થી શરીર માં ઠંડક મળે છે. અને એમાં પણ જો કેરી સાથે સરગવો મળી જાય એટલે વધુ પૌષ્ટિક બને છે. Komal Doshi -
દૂધી ચણાદાળ નું શાક (Dudhi Chanadal Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati)
#BW#Kadhi#Radish_leaves#winter#COOKPADINDIA#COOKPADGUJARATI#traditional#lunch Shweta Shah -
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક#SVC#સમરવેજીટેબલરેસીપીચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapદરેક ગુજરાતીઓ નાં ઘરે બનતું સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક સરગવા ની શીંગ નું શાક -- દહીં , ચણા નો લોટ નાખી બનાવાય છે . આ ખટ્ટ મીઠું શાક રોટલી અને ભાત બંને સાથે ખાવાની મજા આવે છે . Manisha Sampat -
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#દહીં Keshma Raichura -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
-
-
સરગવાની શીંગ નું ગ્રેવી વાળું શાક (Saragva Shing Gravy Shak Recipe In Gujarati)
સરગવાના શીંગ નું શાક ekta lalwani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179893
ટિપ્પણીઓ (11)