રાંધવાની સૂચનાઓ
- 1
લોટ,મીઠું અને દહીં મિક્સ કરી લો અને એક બાઉલમાં ઉકાળો સતત હલાવતા રહેવું પછી એક પ્લેટમાં તેલ ચોપડી મિક્ષ્ણ થોડું પાતળું પાથરવું અને ઠંડું થાય એટલે ચેક કરી જો તે સરખું ઉથલે તો મિક્ષણ તૈયાર છે
- 2
એક પ્લેટમાં તેલ ચોપડી મિક્ષ્ણ થોડું પાતળું પાથરવું અને ઠંડું પડે એટલે રાઉન્ડ માં ઉથલાવુ
- 3
રાઈ, લીમડો જીરૂ મરચાં નો વઘાર કરી ઉપર થી નાખવા તૈયાર છે સુપર ખાંડવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MAમને મારી મમ્મી ના હાથ ની બનેલી ખાંડવી બહુ જ ભાવે. અને એવી ખાંડવી મે આજ સુધી ક્યાંય પણ નથી ખાધી. Disha Chhaya -
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.#trend2 Nidhi Sanghvi -
-
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ડિશ નુ પરફેક્ટ ફરસાણ એટલે ખાંડવી.ખુબ સરળતાથી અને ઝડપભેર બને છે ખાંડવિ. alpa bhatt -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16181088
ટિપ્પણીઓ