ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

છત્તીસગઢ રેસિપી ચેલેન્જ
#CRC : ટામેટાં ની ચટણી
આ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે.
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ
#CRC : ટામેટાં ની ચટણી
આ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણ ને ફોલી લેવું. ડુંગળી આદુ મરચા ટામેટાં ધોઈ ને સમારી લેવા. ચટણી માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
ત્યારબાદ મિક્સર જારમાં લસણ આદુ મરચા ટામેટાં મીઠું ખાંડ નાખી ને ૨/૩ ચમચી જેટલું પાણી નાખી ને ક્રશ કરી લેવા. બાઉલમાં કાઢી ને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.
- 3
વઘારીયા માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સૂકૂ લાલ મરચું નાખી ગેસ બંધ કરી દેવો. તૈયાર કરેલો વઘાર ચટણી ઉપર રેડી દેવો.
- 4
તો તૈયાર છે
છત્તીસગઢ ની ફેમસ
ટામેટાં ની ચટણી
Similar Recipes
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
ટામેટાં અને લસણની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
ફ્રેશ દેશી ટામેટાં હતા તો ટામેટાં અને લસણની ચટણી બનાવી દીધી.આ ચટણી ને દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Sonal Modha -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
કુરકુરા ફરા (Crispy Farra Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : કુર કુરા ફરાકુર કુરા ફરા એ છત્તીસગઢ ની ફેમસ વાનગી છે. જે એકદમ ઝડપથી અને ખૂબ જ ઓછા ingredients and oil મા બનતી વાનગી છે. સાથે હેલ્ધી અને ટેસ્ટી 😋 પણ છે. Sonal Modha -
ટોમેટો ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ ની પારંપરિક ચટણી..તેઓ ના ઘરો માં બનતી જ હોય છે..દરેક વ્યંજન સાથે આ જ ચટણી બનાવવામાંખાવા માં આવે છે. Sangita Vyas -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC ખાસ આ ચટણી ની સામગ્રી ને સેકી ને હાથ થી મેસ કરી બનાવાય છે. HEMA OZA -
કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી (Kothmir Pudina Green Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : કોથમીર ફુદીના ની ચટણીઆજે મેં સેન્ડવીચ ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકાય એવી ગ્રીન ચટણી બનાવી. Sonal Modha -
હમસ (Hummus Recipe In Gujarati)
આ એક ટાઈપ ની ડીપ છે. એને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. ફલાફલ સાથે હમ્મસ સર્વ કરવામાં આવે છે. હમ્મસ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. મને તો બહુ જ ભાવે. Sonal Modha -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ને તમે પુડલા,ઢોસા,ઉતપમ સાથે સર્વ કરી શકાય છે. Avani Parmar -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
ટામેટાં લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
#SFR આંબલી ની અવેજી માં ટામેટાં નો ખુબ સારો ઉપયોગ કરી શકાય છે.ટામેટાં ની ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેનાં માટે કાચી કેરી અને નાળિયેર ની ચટણી બનાવી. થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
ટામેટાં - મરચાં ની ચટપટી ચટણી (Tomato Marcha Chutney Recipe In Gujarati)
ભોજન માં અલગ અલગ પ્રકારની ચટણી તો હોયજ. ચટણીઓ હોય તો ભોજન માં મઝા પડી જાય. એવીજ મઝા આવે એવી, ટામેટાં -લાલ મરચાની ચટણી બનાવી છે. જે બધાંને ગમશે. Asha Galiyal -
રાજસ્થાની ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#Week4 #GA4#રાજસ્થાની ટામેટાં ની ચટણીમે ગોલ્ડન એપરન માટે બનાવી છે તીખી સર રાજસ્થાની ચટણી આશા છે આપને પણ ગમશે. H S Panchal -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC#છતીસગઢ રેસીપી ચેલેન્જ# cookpadindia Bharati Lakhataria -
ટોમેટો ગાર્લિક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)
#30minsસાઉથ ઇન્ડિયન રેસિપી નું quick version છે..મહેમાન આવ્યા હોય અને ઢોકળા કે કોઈ ઝટપટ ફરસાણ બનાવ્યા ની સાથે આવી ચટણી બનાવી ને પીરસી શકાય છે Sangita Vyas -
ગાજર મરચાં અને ટીંડોળા સંભારો
આ સંભારો રોટલી કે ભાખરી અથવા ગાંઠિયા સાથે સર્વ કરી શકાય છે. ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
ટામેટા ની ચટણી tomato chatni recipe in gujarati)
#વેસ્ટઆ છત્તીસગઢ ની ફેમસ ચટણી છે અને જલ્દી તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
હોમ મેડ સેઝવાન ચટણી (Home Made Schezwan Chutney Recipe In Gujarati)
સેઝવાન ચટણી અને સેઝવાન સોસ પણ બનાવી શકાય છે. એ બેઉં ઈન્ડો ચાઈનીઝ ડીશ મા વાપરવામાં આવે છે. અને તમે કોઈ ફરસાણ સાથે પણ ખાય શકો છો. Sonal Modha -
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોઈ પણ ફરસાણ કે સેન્ડવિચ સાથે સર્વ કરી શકાય. થિકનેસ તમે તમારા તેના ઉપયોગ પ્રમાણે રાખી શકો છો. Dr. Pushpa Dixit -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#KERલાઇવ ઢોકળા અને અન્ય ફરસાણ સાથે પીરસવામાં આવતી ધાણા મરચાં ફુદીના ની ચટણી વર્લ્ડ ફેમસ છે.. Sangita Vyas -
લીલી હળદર ટામેટા ની ચટણી (Lili Haldar Tomato Chutney Recipe In Gujarati)
લીલી હળદર હમણાં શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે. તેને લાંબી સમારેલી આથી ને તો ખૂબ જ ખાતા હોઈએ છે પણ એ ની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ધાબા પર તમે કાઠીયાવાડી વાનગીઓ ખાતા હોવ ત્યારે તમને એની સાથે આ ચટણી પીરસવામાં આવે છે. અમારા ઘરમાં રસાવાળા શાક સાથે કઠોળના શાક સાથે આ ચટણી સર્વ કરી છે#GA4#Week21 Chandni Kevin Bhavsar -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC : ઠેઠરીઠેઠરી એ છત્તીસગઢ ની ફેમસ વાનગી છે. તીખા ગાંઠિયા જેવી સીમીલર રેસિપી છે. જે ખાવામાં એકદમ crispy અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ