નડ્ડા ચાટ / કબાબ (છત્તીસગઢ નું ફેમસ સ્ટ્રીટ ફુડ)

#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
@cook_25851059 inspired me for this recipe
આ છત્તીસગઢ નું street food છે. તેને aloo finger chat કે nadda Kebab કે aloo fryums chat પણ કહેવાય છે. આપણે જેમ ભૂંગળા બટાકા ખાઈએ તેમ છત્તીસગઢ નાં લોકો બટાકા નું સ્ટફિંગ ભૂંગળા માં ભરી ઝીણી સેવ થી ગાર્નિશ કરી તેનો આનંદ લે છે.
અહીં મે કાચી કેરીની ઝીણી કટકી એડ કરી છે. ખટાશ માટે લીંબુ નો રસ અને ઝીણી સેવ સ્ટફિંગ માં પણ નાંખી શકાય.
Its really interesting recipe.. Easy to cook n tasty too.. Do try friends 💃😋
નડ્ડા ચાટ / કબાબ (છત્તીસગઢ નું ફેમસ સ્ટ્રીટ ફુડ)
#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
@cook_25851059 inspired me for this recipe
આ છત્તીસગઢ નું street food છે. તેને aloo finger chat કે nadda Kebab કે aloo fryums chat પણ કહેવાય છે. આપણે જેમ ભૂંગળા બટાકા ખાઈએ તેમ છત્તીસગઢ નાં લોકો બટાકા નું સ્ટફિંગ ભૂંગળા માં ભરી ઝીણી સેવ થી ગાર્નિશ કરી તેનો આનંદ લે છે.
અહીં મે કાચી કેરીની ઝીણી કટકી એડ કરી છે. ખટાશ માટે લીંબુ નો રસ અને ઝીણી સેવ સ્ટફિંગ માં પણ નાંખી શકાય.
Its really interesting recipe.. Easy to cook n tasty too.. Do try friends 💃😋
રાંધવાની સૂચનાઓ
- 1
ભૂગળા તળી લો. બટાકા બાફી લો. ભૂંગળા ને વચ્ચે થી કટ કરી લો. બટેટાની છાલ કાઢી મેશ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટું - બી અને પલ્પ કાઢીને, કેરી, કોથમીર, સંચળ, લાલ મરચું, લીલી ચટણી અને જીરું પાઉડર નાંખી મિક્સ કરો.
- 2
ભૂગળા તળી લો. ઠંડા થાય પછી વચ્ચે થી કટ કરી લો. લીલી ચટણી અને ખજૂર-આંબલીની ચટણી તૈયાર કરો. ઝીણી સેવ બાઉલમાં કાઢી લો.
- 3
હવે આ બટાકા નાં સ્ટફિંગ ને ભૂંગળા માં બંને બાજુએ ભરી સેવ થી ગાર્નિશ કરી આંબલીની અને લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
નડ્ડા ચાટ (Nadda Chaat Recipe In Gujarati)
#CRC નડ્ડા એટલે ભૂંગળા .રાયપુર છત્તીસગઢ ની આ ફેમસ ચાટ છે .ખાવા માં ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati)
#TRO#DTR આજે મે નડ્ડા કબાબ બનાવિયા છે જે છત્તીસગઢ ની ફેમસ ડીશ છે આને આલુ ફિંગર ચાટ કે આલુ ફ્રાઈમસ પણ કહેવાય છે નડ્ડા કબાબ છત્તીસગઢ નું સ્ટ્રીટ ફૂડ છે નાના મોટા બધા ને ભાવે એવી રેસિપી છે બનવા માં આશાન અને ખાવા માં ટેસ્ટી બને છે hetal shah -
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં હવે જુદી-જુદી જગ્યાની સ્પેશિયાલિટી પ્રમાણે ઘણું બધું મળતું થયું છે.સ્ટ્રીટ ફુડ ની મજા જ કંઈ ઓર છે. જે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. પાણી-પૂરી, સેવ પૂરી, રગડા-પૂરી અને ભેળ ખૂબ જ મજાનાં સ્ટ્રીટ ફુડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે સ્ટ્રીટ ફુડ નો આનંદ ન માણયો હોય. Dr. Pushpa Dixit -
વેજ ક્રીસ્પી ફરા (Veg Crispy Farra Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જછત્તીસગઢ માં લગભગ બધી રેસીપી ચોખાનાં લોટ અથવા દાળ માંથી બને.. બહુ ઓછા મસાલા અને તેલથી બને.. સ્ટીમ્ડ રેસીપી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે.સવાર-સાંજ નાં નાસ્તા માં આ ફરા બનાવાય છે. અહીં મે વઘાર કરી ક્રિસ્પી બનાવ્યા છે પરંતુ તમે સ્ટીમ્ડ ફરા પણ ખાઈ શકો જે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ટામેટાં ની ચટણી છત્તીસગઢ ફેમસ (Tomato Chutney Chhattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ માં બનતા ચોખાનાં ફરસાણ જેવા કે હથફોડવા, બફૌરી, ફરા બધા સાથે ખવાતી આ પરંપરાગત રેસીપી છે. ટામેટા, મરચા, લસણ ને ચુલા કે સગડીની આંચ માં ભૂજી, સિલ બટ્ટા કે ખરલ માં બનાવાતી હોવાથી તેનો તંદુરી સ્વાદ જ લાજવાબ હોય છે. મેં પણ ગેસ પર શેકીને બનાવી છે.. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
રોટી ચાટ (Roti chaat recipe in Gujarati)
#trend1#week1#post2 આ વાનગી બપોર કે રાત ની રોટલી થી બની જાય છે.જલ્દી બની જાય તેવી વાનગી છે અને ટેસ્ટી પણ બને છે.નાના મોટા બધાને ભાવે તેવી વાનગી છે.મે અહીંયા ૨ રીતે ચાર્ટ બનાવી છે.મારા બાળકો ને ગાર્નિશ કરવું બહુ ગમે છે,તો આજે મારા બાળકો એ રોટી ચાર્ટ ની ડીશ ગાર્નિશ કરી છે. Hetal Panchal -
દહીં નમકીન ચાટ
#RB9#NFR મારે ત્યાં આ ચાટ બધાને ખૂબ ભાવે છે. બાળકો પણ આ ચાટ બનાવી શકે છે. ઉનાળા ની ગરમી માં ક્યારેક ગેસ સામે જવાનું મન ના હોય તો આ એક સારો વિકલ્પ છે. Dipika Bhalla -
-
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામછોલે ચણા ચાટ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલેભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામલોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણમેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણઆ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે.આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે.આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથીબનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશેઅને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે. Juliben Dave -
સેવ ઉસળ (વડોદરા ફેમસ સ્ટ્રીટ ફૂડ)
વરસાદની સિઝન છે તો આમાં આપણને ચટપટું ખાવાનું મન થાય છે. તો ચાલો આજે આપણે બનાવીશું મોનસુન રેસીપી વડોદરાનુ ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આપણે બધાની મનપસંદ રેસીપી સેવ ઉસળ શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
સ્વીટ ખુરમી છત્તીસગઢ ફેમસ (Sweet Khurmi Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sneha_patel inspired me for this recipe.સ્વીટ ખુરમી એ છત્તીસગઢ માં ઉજવાતા તીજ - તહેવારમાં બનતી રેસીપી છે. જે તમે ગોળ કે ખાંડમાં બનાવી શકો. આપણા ગુજરાતીઓ ની જેમ ત્યાં પણ દિવાળી નાં નાસ્તા માં બનાવવામાં આવે છે. આપણા ગળ્યા શક્કરપારા થી મળતી રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
છોલે ભૂંગળા ચાટ (Chhole Bhungra Chaat Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiભૂંગળા છોલે ચાટ આજે મેં કાંઇક સ્વાદિસ્ટ fusion બનાવ્યુ છે... મેં ક્યારેય ભૂંગળા બટાકા ચાખ્યા નથી...તો..... એના ઉપરથી ભૂંગળા તો લીધા... સાથે લેફ્ટ ઓવર છોલે..... ઉપરથી લટકા મા ભૂંગળા છોલે ચાટ બનાવી પાડ્યા.... Ketki Dave -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#Disha#CR લસણીયા બટાકા એ કાઠીયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ગમે તે ફંકશનમાં સ્ટાટૅર - સાઈડ ડીશ તરીકે રાખવામાં આવે છે.જેનાથી ફંકશનની મઝા ઓર વધી જાય છે.અને બે રીતે સર્વ કરાય છે જે મેં મૂખ્ય ફોટો અને સ્ટેપ્સ 4 તથા સ્ટેપ્સ 5 માં દશૉવેલ છે. Smitaben R dave -
-
અડદ ની દાળ ના વડા છત્તીસગઢ ફેમસ (Urad Dal Vada Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ ની આ પારંપરિક રેસીપી છે. ત્યાં ના લોકો અડદની દાળને સિલ બટ્ટા પર પીસી ચોખાનો લોટ નાંખી આ વડા બનાવે છે. અડદની દાળ ખૂબ ફેટવાથી વડા અંદરથી સોફ્ટ અને ચોખાનાં લોટ ને લીધે બહાર થી ક્રિસ્પી બને છે. ઘણી વાર અડદની દાળ સાથે મગની દાળ ભારોભાર નાંખી બનાવાય છે.હવે ત્યાં પણ આધુનિક રસોડામાં મિક્સરનો ઉપયોગ થાય છે. પરંતુ હાથે બનાવેલ તથા ચૂલામાં માટીનાં વાસણ માં બનાવેલ રેસીપી નો ટેસ્ટ જ જુદો હોય છે. Dr. Pushpa Dixit -
-
ખસ્તા નમકીન ખુરમી (છત્તીસગઢ ફેમસ)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ નમકીન ખુરમી એ છત્તીસગઢ માં ઉજવાતા તીજ - તહેવારમાં બનતી રેસીપી છે. જેમાં ઘંઉનાં લોટ નો ઉપયોગ થતો પરંતુ હવે મેંદો અને રવો નાંખી ક્રિસ્પી ફરસાણ બને છે. આપણા ગુજરાતીઓ ની જેમ ત્યાં પણ દિવાળી નાં નાસ્તા માં બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબમાં તેને નમકપારા કે નિમકી પણ કહેવાય છે. Dr. Pushpa Dixit -
બેકડ ચણા ચાટ પાઈ (Baked Chana Chaat Pie Recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooil#baking#chaat#pie#cookpadindia#cookpadgujaratiપાઈ નું નામ આવે એટલે હંમેશા આપણને કંઈક ગળ્યું અથવા ડેઝર્ટ યાદ આવે પણ આજે હું પ્રોટીન થી ભરપુર , ઓઈલ ફ્રી અને એકદમ ટેસ્ટી પાઈ લાવી છું.અહીંયા મે ગાર્નિશ કરવા માટે સેવ કે બૂંદી કે કોઈ તળેલી વસ્તુનો ઉપયોગ નથી કર્યો કેમ કે ઓઈલ ફ્રી બનાવેલી છે.અને પૂરી પણ શેકી ને લીધી છે. એ ઉપરાંત મે ચણાનું સ્ટફિંગ લીધું છે તેની જગ્યાએ તમે મિક્સ કઠોળ અથવા સફેદ વટાણા પણ લઈ શકો. Isha panera -
હથફોડવા - ચટણી
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જહથફોડવા છત્તીસગઢ ની રેસીપી છે. અહીં આ રેસીપી જૂના જમાનામાં માટીનાં વાસણો માં બનાવાતી પરન્તુ હવે બધા નોન - સ્ટીક વાસણ માં બનાવવા લાગ્યા છે.ગુજરાતી હાંડવાથી મળતી રેસીપી છે. અડદની દાળ અને ચોખાને પલાળી,પીસીને બનાવાય છે. દાળમાં વેરિયેશન તમારી પસંદગી પ્રમાણે લાવી શકો. અહીં મે અડદની દાળનો લોટ અને ચોખાનો લોટ લીધેલ છે. વેજીટેબલસ પણ નાંખી શકાય. પણ ટ્રેડીશનલ રેસીપી સાવ ઓછા તેલ અને મસાલા થી બનાવાય છે.ચટણી પણ પથ્થર નાં ખરલ કે સિલ-બટ્ટા પર પીસીને બનાવાય છે. પરંતુ હવે આ જ ટ્રેડીશનલ રેસીપીને મોર્ડન ટચ આપી મિક્સરનો ઉપયોગ કરી ચટણી બનાવાય છે. Dr. Pushpa Dixit -
ચૌસેલા છત્તીસગઢ ફેમસ (Chausela Chattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@Sangit inspired me for this recipeછત્તીસગઢ માં દરેક તહેવાર માં બનતી પૂરી એટલે ચૌસેલા. આ પૂરીઓ ચોખાનાં લોટ માંથી બનાવાય છે. તેને નાસ્તા માં ચા, ચટણી કે અચાર સાથે સર્વ કરાય છે. જો જમવામાં બનાવાય તો બટાકા-ટામેટાની ગ્રેવી વાળી સબ્જી સાથે સર્વ કરાય છે. Dr. Pushpa Dixit -
બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)
#SF બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે. Vaishali Vora -
કાઠીયાવાડી લસનીયા બટાકા(Kathiyawadi Lasaniya potato Recipe In Gujarati)
#ટ્રેડિંગલસનીયા બટાકા કાઠિયાવાડ બાજુ બહુજ પ્રખ્યાત છે.જે એક નાસ્તા માં સ્ટ્રીટ ફૂડ માં જોવા મળે છે. Namrata sumit -
સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ સેવ પૂરી (Chaat Sev Puri Recipe In Gujarati)
#GA4#Week6#chatચાટ નું નામ આવે અને મો માં પાણી ના આવે એ તો શક્યજ નથી બરાબર ને? તો આજે મેં અહીંયા એક એવું મોસ્ટ પોપ્યુલર લારી પર મળે તેવું સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ સેવ પૂરી બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે . નાના થી લઈ મોટા ખાઈ શકે તેવું આ ચાટ છે અને ખુબજ જલ્દી બની જાય છે. આને ઇવનિંગ ટી ટાઈમ સ્નેક્સ અથવા ડિનર માં પણ લઇ શકાય છે...🍅🌶️ Dimple Solanki
More Recipes
ટિપ્પણીઓ (9)