સિંધી સ્પેશ્યિલ કોકી (Sindhi Special Koki Recipe In Gujarati)

PRIYANKA DHALANI @priyankadhalani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ અને ડુંગળી ઝીણી સમારેલી ઉમેરો.
- 2
ત્યારબાદ હળદર, લાલ મરચું પાઉડર,મીઠું, કોથમીર, લીલાં મરચાં અને તેલ ઉમેરી લોટ બાંધો.
- 3
હવે લોટ માંથી નાના નાના લુઆ બનાવો અને ભાખરી જેવું વણી લો.
- 4
હવે તેને તવા પર ઘી નાંખી શેકી લો.
- 5
હવે તેને દહીં અને સિંધી અથાણુ સાથે સર્વ કરો એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ થેન્ક યુ...
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

સિંધી મેથી કોકી (Sindhi Methi Koki Recipe In Gujarati)
#CWT#MBR1 સિંધી ડિશ ખૂબ જ પ્રખ્યાત બ્રેકફાસ્ટ માં બનતી સિંધી કોકી બનાવી છે.જે ઘઉં નો લોટ,ચણા નો લોટ અને અમુક મસાલા સાથે બનાવવા માં આવે છે.તેને ગરમ ગરમ જારી પર રાખવું તેનાંથી વરાળ બહાર નીકળી જાય.લાંબા સમય સુધી સારું રહે છે.તેથી પિકનીક અથવા મુસાફરી માં લઈ જઈ શકાય છે.


સિંધી કોકી(Sindhi koki Recipe in Gujarati)
સિંધી કોમ્યુનિટી માં બ્રેકફાસ્ટ માં ખવાતી ફેમશ એવી#cookpad


સિંધી કોકી
#FDS#RB17#koki#sindhikoki#onionparatha#cookpadgujaratiસિંધી પરંપરાગત વાનગીઓમાં કોકી એ સૌથી સરળ વાનગી છે. જેને તમે ડુંગળીનાં પરાઠા અથવા મસાલા રોટલી કહી શકો છો. આ ડુંગળી કોકી ખૂબ ઓછા ઘટકો સાથે બનાવવામાં આવે છે, છતાં ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. જે સવારના નાસ્તા માટેનો ઉત્તમ વિકલ્પ છે. સિંધી કોકી જે મુસાફરી માટે પણ શ્રેષ્ઠ છે. આ રેસિપી હું મારી સિંધી સ્કૂલફ્રેન્ડ દિપિકા પાસેથી શીખી છું. જ્યારે પણ લંચબોક્સમાં કોકી લાવે તે દિવસે મોજ પડી જતી.


સિન્ધી કોકી (Sindhi Koki Recipe In Gujarati)
#રોટીસકોકી એ દરેક સિન્ધીઓના ઘર માં નાસ્તામાં બનતી વાનગી છે.કોકી ઘરમાં સહેલાઈથી મળી રહે તેવી જ સામગ્રી થી બને છે.ઘણા લોકો મુસાફરી માં પણ લઈ જાય છે.બાળકોને પણ ટિફિન બોક્ષ આપી શકાય.ખુબ ઓછા સમયમાં બનતી સ્વાદિષ્ટ કોકી તમે પણ જરૂર ટ્રાય કરજો.


સિંધી કોકી મેથી ભાજી સાથે (Sindhi Koki With Methi Bhaji Recipe In Gujarati)
મે ફર્સ્ટ ટાઈમ સિંધી કોકી બનાવી. ટેસ્ટ માં બેસ્ટ...thanks to my friend


સિંધી કોકી (Sindhi koki recipe in Gujarati)
#GA4#week7#breakfastસિંધી કોકી એ સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.જે ઝડપ થી બની જાય અને નાસ્તા માં કંઈક નવું ઓપ્શન છે.


સિંધી કોકી (sindhi koki recipe in gujarati)
#રોટીસ


સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujકઢી નામ સાંભળતા જ આપણને દહીં માં ચણાનો લોટ ઉમેરીને તૈયાર કરેલ ઘોળ યાદ આવે. પરંતુ સિંધી કઢી માં દહીં કે છાશ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કઢી બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી આ સિંધી કઢી એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે અને તે રાઈસ સાથે લેવાય છે.


સિંધી સાઈભાજી (Sindhi Saibhaji Recipe In Gujarati)
અમારી સિંધી સ્ટાઇલ સાઈભાજી જે ખૂબ પ્રખ્યાત છે યુનિક ટેસ્ટ અને ગુણધર્મો મટે. સાઈભાજી ને સર્વ કરવામાં આવે છે. . (પાલક અને ચણા ની દાળ)#sindhifood #sindhisaibhaji


કોકી (સિંધી પરોઠા)
#AM4સિંધી કોકી એક પ્રખ્યાત વાનગી છે જે દરેક સિંધી ના ઘરમાં બને છે. આ પરોઠા સવારે નાસ્તામાં અથવા તો રાતના જમવામાં સરળતાથી બની શકે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકાય છે.


સિંધી કોકી


કોકી
#પરાઠાથેપલાહું ગુજરાતી છું પણ મને સિંધી કોકી ખુબજ ભાવે.મસાલા કોકી સિંધી રસોઈ ની જાણીતી વાનગીઓ પૈકી ની છે.કોકી ખાસ કરી ને સવાર ના નાસ્તામાં દહીં સાથે ખાવા માં આવે છે.


સાતમ સિંધી સ્પેશિયલ થાળી (Satam Sindhi Special Thali Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#સાતમસ્પેશિયલથાળીશીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે ઠંડુ ભોજન ખવાય છે.અમારા સિંધી સમાજ માં શીતળા સાતમ ને Thadri કહેવામાં આવે છે. તે દિવસે મીઠી માની બધા સિંધી ના ધર માં બનતી હોય છે. શાક માં ફેરફાર થાય છે. મીઠી માની થી સિંધી સમાજમાં સાતમ ના દિવસે પૂજા કરે છે.


ઓથેન્ટિક સિંધી કોકી (Authentic Sindhi Koki Recipe In Gujarati)
#NRCકોકી, બ્રેકફાસ્ટ / લંચ માટે ની સિંધી વાનગી છે જે બહુજ પૌષ્ટિક આહાર છે.એને દહીં અને અથાણાં સાથે સર્વ કરવા માં આવે છે જેથી એ એક હોલસમ મીલ તરીકે સર્વ થાય છે. બેસન એને વધારે તંદુરસ્ત બનાવે છે.કોકી Diabetic friendly વાનગી છે અને 15 દિવસ સુધી સારી રહે છે.કોકી બહારગામ લઈ જવા માટે ઉત્તમ છે.CooksnapthemeoftheweekHarsha Israni


સીંધી મેથી કોકી
#હેલ્થી#GH#આ ડીશ એક પ્રકારની મેથીની ભાખરી છે.જેમાં ડુંગળી ,મેથી,ધંઉનો લોટ માંથી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થી છે.


મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
#GA4 #Week25આ રેસીપી સિંધી લોકો ની પ્રખ્યાત છે. સવાર ના નાસ્તા મા દહીં સાથે ખાય છે.


સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે.


સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#મોમસિંધી વાનગીઓ માથી મારી મનપસંદ કઢી. હું નાની હતી ત્યારે મારા મમ્મી મારી ખાસ ડિમાન્ડ પર મારા માટે કઢી બનાવતાં. મનપસંદ ડિશ હોવાથી મે પણ આ કઢી બનાવતા શીખી લીધી. આ ડિશ ખાસ મારા મમ્મી ને ડેડિકેટ કરું છું ❤😊


સિંધી કોકી
#ઇબુક૧#44


ડુંગળી ના પરોઠાં / સિંધી કોકી (Onion Paratha recipe In Gujarati)
કોકી સિંધી સમાજના લોકો ની વાનગી છે. જે ખાવામાં ખુબજ સરસ લાગશે. સવારે બ્રેફાસ્ટ માં અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય.#GA4#Week1#Paratha


સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu


કોકી પરાઠા (Koki Paratha Recipe In Gujarati)
#GA4#Week1


સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#AM1 માં એક નવીન રેસિપી લઈને આવી છું . એ છે સિંધી કઢી.સમગ્ર ભારત માં બનતી અનેકવિધ વાનગીઓ માં કઢી સૌની પ્રિય વાનગીઓ માં આવે છે..દરેક શહેરો, પ્રાંતો ને જિલ્લાઓ માં વિવિધ રીતે બનાવવામાં આવે છે..સિંધી કઢી એક એવી વાનગી છે જે સાવ ઓછી સામગ્રીથી પણ બનાવી શકાય છે..અને એમાં બને એટલી વધુ સામગ્રી ને વૈવિધ્ય ઉમેરી શકાય છે..મે એમાં માત્ર બટાકા અને સરગવો જ લીધો છે પણ તેમાં ફુલાવર,ગવાર શીંગ,રીંગણ પણ લઇ શકાય છે. દહીં વગર બનતી આ કઢી બે દિવસ સુધી પણ સાચવી શકાય છે..


સિંધી પરાઠા
#પરાઠાથેપલા આ પરાઠા મેં હમણાં અઠવાડિયા પહેલા જ ખાધા હતા જે મારા એક સિંધી ભાભી એ સવારે નાશતા માટે બનાવ્યા હતા. અને અમને બધા ને ભા વ્યા . તો આજે કોન્ટેસ્ટ માટે મેં પણ એવા જ સિંધી પરોઠા બનાવ્યા છે.


રાજસ્થાની ટિક્કર પરાઠા (Rajasthani Tikkar Paratha Recipe In Gujarati)
#GA4#Week25# Rajasthani આ પરાઠા રાજસ્થાની થાળી માં હોય જ છે. તેમાં ટામેટાં અને ડુંગળી મેઈન હોય છે.તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની સાથે દહીં સરસ લાગે છે.


સિંધી ભજીયા
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ સિંધી ભજીયા સિંધી જાતિના લોકોનું પ્રખ્યાત નાશ્તો છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે, જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે નાશ્તામાં જલ્દી થી બનાવી શકાય તેવું સ્નેક્સ છેઆ ભજીયાને ડબ્બલ ફ્રાય કરવામાં આવે છે, જેથી તે વધુ ક્રિસ્પી બને છે.


થાલીપીઠ(Thalipeeth Recipe In Gujarati)
#ફટાફટથાલીપીઠ એ એક મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ ડીશ છે.આ વાનગી વિવિધ પ્રકારના કઠોળ /ધાન માંથી બને છે.તેથી તે ખૂબ જ પૌષ્ટિક આહાર છે.મહારાષ્ટ્રીયન લોકો સવાર ના હેવી બ્રેકફાસ્ટ માં અથવા સવારના અથવા સાંજ ના ભોજન માં તેનો ઉપયોગ કરે છે.અષાઢ મહિના માં તો આ વાનગી ખાસ બનાવવામાં આવે છે.આ વાનગી વિવિધ પ્રકારના ધાન જેવાકે - મગ, મઠ, ચણા, ઘઉં, અડદ, ચોખા, સોયાબીન, મકાઈ તેમજ જુવાર , બાજરીના -લોટ નો ઉપયોગ કરવામાં આવે છે. બીજા વધુ ધાન લેવા હોય તો લઈ શકાય છે. ઓછા લેવા હોય તો પણ ચાલે. ઉપર મુજબ ના બધા ધાન સરખા ભાગે લેવા. પછી એને એક કઢાઈમાં ખૂબ શેકી લો. ઠંડા પડે એટલે તેને પીસીને લોટ તૈયાર કરવો.અથવા (બધા લોટ સરખા ભાગે લઈ ને તેને ધીમા તાપે ખૂબ શેકવા.પછી તેને ઍરટાઈટ ડબ્બામાં ભરી લો.) જયારે જોઈએ ત્યારે જરૂર મુજબ લેવો.આ થાલીપીઠ ને દહીં, બટર, લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે.


પનીર લિફાફા પરાઠા (Paneer Lifafa Paratha Recipe In Gujarati)
પનીર લિફાફા પરાઠા એક સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરાઠા છે.જેમાં કેટલાક મસાલા અને પનીર સાથે મનપસંદ શાકભાજીઓનો ઉપયોગ છે.આ પરાઠા સ્વાદિષ્ટ નાસ્તા,લંચ અને રાત્રિભોજનમાં ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ પરાઠાને તમે ટિફિન બોક્સમાં પણ સર્વ કરી શકો છો. તે ખૂબ જ ઝડપી અને તૈયાર કરવામાં પણ સરળ છે. બાળકોને આ પરાઠા ખાવાનું ગમશે કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તેથી, આ પરાઠા બનાવવાનો પ્રયાસ કરજો અને તમારા પ્રિયજનો સાથે આનંદ માણજો.#LB#cookpadindia#cookpadgujarati


મીઠી કોકી (સિંધી લોલો)
સિંધી લોકો ની ફેમસ વાનગી છે જે તહેવારોમાં આ વાનગી બનતી હોય છે, બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week15#jegery


સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujaratiઆમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની .

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204279
ટિપ્પણીઓ