પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)

અમારા ઘરમાં પુરણપોળી બધાની ભાવતી વાનગી છે. ખાસ તો એ બધાના જન્મદિવસ ના બનાવીએ છીએ એટલે એ અમારી જન્મદિવસ સ્પેશિયલ છે. #MDC
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
અમારા ઘરમાં પુરણપોળી બધાની ભાવતી વાનગી છે. ખાસ તો એ બધાના જન્મદિવસ ના બનાવીએ છીએ એટલે એ અમારી જન્મદિવસ સ્પેશિયલ છે. #MDC
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળ ને બાફી લો.ત્યારબાદ એક પેનમાં ઘી લ ઈ બાફેલી દાળ ને શેકો. થોડી શેકાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો.થોડીવાર હલાવતા રહો. મીશ્રણ ઘટ થાય એટલે તેમાંથી કાઢી ઠંડું કરવા મૂકો.
- 2
કથરોટમાં લોટ લઈ મોણ ઉમેરી સરસ પૂરી જેવો બાંધો.તેના લુઆ બનાવી પૂરી વણી તેમાં વચ્ચે તૈયાર કરેલ પુરણ ભરો. બરાબર ચારેબાજુથી બંધ કરી સહેજ વણી લો.
- 3
તવામા સહેજ ઘી લગાવી તેના પર વણેલી પૂરી સારી રીતે શેકી લો.બને બાજુ શેકાઈ જાય એટલે ઉપરથી ઘી લગાવી ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે. Bansi Thaker -
પુરણપોળી(Puran poli in gujarati recipe)
#AM4પુરણપોળી, વેડમી, ગળી રોટલી અલગ અલગ નામ થી જાણીતી વાનગી મૂળ માં તુવેરદાળ કે ચણાદાળ ને બાફી ને ખાંડ કે ગોળ સાથે મિક્સ કરી રોટલી ની અંદર ભરી ને બનાવવા માં આવે છે... ઉપર ઘી વધુ પડતું લગાવવા માં આવે છે. KALPA -
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
રજવાડી પુરણપોળી (Rajwadi Puran Poli Recipe In Gujarati)
#MBR2#Week2Post 4#cookpad#cookpadindia#cookpadgujarati"પુરણ પોળી ઘી માં ઝબોળી"પુરણપોળી તો ઘી થી ભરપૂર જ ખાવાની મજા આવે.રજવાડી પુરણ પોળી એકવાર ખાશો તો તેનો સ્વાદ હંમેશા માટે યાદ રહી જશે. આમાં ધ્યાન એટલું જ રાખવાનું છે કે દાળને વધુ બાફીને ચીકણી ન કરી નાખવી. વડી પુરણ પણ વધુ ન શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો પૂરણપોળી ડ્રાય બની જશે. Neeru Thakkar -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#મોમ"Puran Poli" 😍ફ્રેન્ડ્સ, પુરણપોળી ...મારી ફેવરીટ 😍 છે. વેકેશન માં રાજકોટ જઇએ ત્યારે લાડવા, ભરેલા રીંગણ-બટેટા નું શાક, ભરેલા કારેલા નું શાક, ગળ્યા પુડલા, તલઘારી લાપસી , દહીંવડા અને પુરણપોળી ખાઈ ને હું એ સ્વાદ ને મન માં ભરી ને ફરી મારા રુટિન માં ગોઠવાઈ જાવ. મારા બર્થડે પર હું હાજર ના હોવ પણ મારી ફેવરીટ પુરણપોળી બનાવી ને ઉજવવા માં આવે જે મારા ઘર પિયર માં મારુ સ્થાન હજુ જળવાઈ રહ્યા ની હંમેશા પ્રતિતિ કરાવે અને મન માં એ ઘર ની દિકરી હોવા નું ગૌરવ અનુભવું🙏 😍😍😍 આજે મેં પણ પુરણપોળી મારા મોમ માટે બનાવી અને મારા બાળકો ની પણ ફેવરીટ હોય અહીં રજુ કરી છે 🥰🥰 asharamparia -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch -
#પુરણપોળી (puran poli Recipe In Gujarati)
#મોમ(સાસુ મા)...આ રેસીપી હું મારા સાસુ મા ને મધર્સ ડે માટે ડેડીકેટ કરું છુંઆમ તો મારા સાસુ મા 30 વર્ષ થઈ તીખો ટેસ્ટ શું છે એ પણ નથી ખબર લસણ ડુંગળી અને મરચા ખાવા નું મૂકી દીધું છેપરંતુ આ તો સ્વીટ છે એ પણ એમની પ્રિય એટલે હું એમને ખવાય એવી ડીશ બનાવું છું..પેલા ના જમાના માં ઘર નું કોઈ ખાસ વ્યક્તિ જો મહેમાનગતિ માં હોય તોજ આ દીધી બનાવતા પણ મારા માટે મારી સાસુ માં માટે આ ડીશ થઈ વધારે કાઈ હોઈ ના શકે..હા ભલે એમના વચન કડવા હોઈ શકે પણ લાગણી તો એમાંય મીઠી જ હોય માટે હું આ સ્વીટ એમના માટે બનાવું છું.🙏🏻 Naina Bhojak -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#ChooseToCook પૂરણનો અથૅ અહીં સ્ટફિંગ નહીં પરંતું પુણૅ.પોળી એટલે ઘીથી લથબથ રોટલી.સ્વીટનેસ અને ઘી સાથે બનેલ પોળી એટલે પુણૅપોળી.જેમાં બધી જ વસ્તુ એકમેકમાં એટલી મીકસ થઈ ગઈ હોય કે તેમાં વપરાયેલ દાળ,રોટલી કે ખાંડ-ઘીનો અલગ સ્વાદ જ ન આવે અને મોંમાં મૂકતાં જ ઓગળી જતી લાગે.મેં આ વાનગી મારા બા(મધર) પાસેથી શીખેલ અને મારા પિયરપક્ષ અને સાસરીપક્ષ બંનેમાં બધાની ખૂબજ પ્રિય રેશીપી છે. Smitaben R dave -
મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પુરણપોળી(puran poli recipe in gujarati)
મહારાષ્ટ્ર માં ગણેશચતુર્થી હોય એટલે ગણપતિ બાપ્પા ને જે થાળ ધરવામાં આવે ત્યારે એક દિવસ તો પુરણપોળી નો પ્રસાદ હોય જ. Manasi Khangiwale Date -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#પુરણપોળીગુજરાતીઓની પ્રણાલિકાગત, માનીતી વાનગી એટલે પુરણપોળી. આ પૂરણ પોળી ચણાની દાળ મગની દાળ અને તુવેરની દાળ માંથી બને છે. જે પૌષ્ટિક પણ છે. Neeru Thakkar -
-
-
-
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
ચૈત્ર મહિનાની નવરાત્રી શરૂ થઈ ગઈ છે તો મેં આજે puran puri બનાવીને માતાજીને ભોગ ધરાવ્યો છે તો વાલા મારા ફ્રેન્ડ્સ પ્રસાદી લેવા માટે આવી જાવ Jayshree Doshi -
મેંગો પુરણપોળી
#મોમમારી દીકરી ને મેંગો રસ નથી ભાવતો પણ મેંગો પુરણપોળી બઉ પ્રેમથી ખાતી હોય છે... તો એના માટે હું ખાસ આ પુરણપોળી બનાવતી જ હોઉં છું.. Neha Thakkar -
પૂરણપોળી(Puran Poli Recipe in Gujarati)
મેં આજે પૂરણપોળી બનાવી છે. પુરણપોળી એ હરેક ગુજરાતી ના ઘરે બનતી હશે, મને અને મારા સસરા ને હરેક સ્વીટ બવ જ ભાવે છે એટલે હું સ્વીટ વધારે બનવું છું charmi jobanputra -
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
નાના બાળકો ને પ્રોટીન થી ભરપૂર દાળ ખવડાવવા માટે સારો વિકલ્પ છે તેમજ રાગી નો ઉપયોગ કરવાથી કૅલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ જેવાં પોષક તત્વો થી ભરપૂર વાનગી જરુર બનાવો soneji banshri -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#Myfevoriteauthor@cook_26038928આજની મારી રેસિપી ખાસ.. મારા ફેવરિટ્ ઓથર એવા હોમશેફ શ્રીમતી. હેમાબેન ઓઝાની માટે પ્રસ્તુત કરું છું.. જેઓ ખૂબ જ સરસ રેસિપી બનાવી ને ઉત્સાહ પૂર્વક દરેક ટાસ્ક માં ભાગ લે છે..અને તે ઉપરાંત પણ અવનવી રેસિપીઓ અવનવા અંદાજ અને અલગ જ રુપરંગ સાથે આપણા બધાની સમક્ષ રજૂ કરે છે.🙏 Riddhi Dholakia -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MSઆ વાનગી મારા જશની ફેવરિટ છે ગમે ત્યારે બનાવો તે ખાવા તૈયાર જ હોય અને ઉત્તરાયણ ઉપર તો ખાસ બનાવડાવે. Davda Bhavana -
પૂરણપોળી ઇન માઇક્રોવેવ (Puran Poli In Microwave Recipe In Gujarati)
#AM4 પૂરણપોળી નું પુરણ હું માઈક્રોવેવ માં બનાવું છે જે જલ્દી બની જાય છે છાંટા પણ નથી ઉડતા અને બહુ હલાવ્યા પણ નથી કરવું પડતું. એટલે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.અમારા ઘર માં પુરણપોળી બનતી જ હોય છે. Alpa Pandya -
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
-
મગદાળની પુરણપોળી(magdal puranpoli recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૭ #વિકમીલ૨પુરણપોળી એ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક પ્રદેશોની ટ્રેડીશનલ વાનગી છે. સામાન્ય રીતે આપણે ત્યા પુરણપોળીનુ પુરણ તુવેરદાળને બાફીને તેમાં ખાંડ ઉમેરી ફરીથી બાફીને બનાવવામાં આવે છે, જેમાં ઘણો સમય જાય છે. આજે હુ એક પુરણપોળીનુ ઈન્સ્ટન્ટ વર્ઝન લઈને આવી છુ, જેમાં ઘણી કુકિંગ પ્રોસેસ અને સમય પણ ઘટી જાય છે. તમે લોકો પણ ટ્રાય અવશ્ય કરજો. #મગ #પુરણપોળી #સ્વીટ Ishanee Meghani -
પૂરણપોળી(puran poli recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ 2 post 5 નાના-મોટા બધા ની પ્રિય વાનગી. VAISHALI KHAKHRIYA.
More Recipes
ટિપ્પણીઓ