વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

Bhavika Visavadiya
Bhavika Visavadiya @bhavu1212

વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
  1. 4 નંગ રોટલી
  2. ૧ નંગ ડુંગળી
  3. 2 કળી લસણ
  4. 4 -5 લીમડો
  5. 1 વાટકી ખાટી છાશ,
  6. 2 નંગમરચાં
  7. 1 ચમચીમરચાં પાઉડર
  8. 1/2 ચમચી હળદર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1/2 ચમચી જીરૂ
  11. 2 ચમચી તેલ,

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    રોટલી નો ભુક્કો કરી લેવો

  2. 2

    બધું શાકભાજી સમારી લો

  3. 3

    એક બાઉલમાં તેલ ગરમ કરો અને બધાં શાકભાજી ઉમેરીને સાંતળો પછી તેમાં બધાં મસાલા મિક્સ કરી લો ૨ મીનીટ પછી તેમાં છાશ ઉમેરો ૫ મીનીટ સુધી પાકવા દો અને હવે તૈયાર છે સ્વાદિષ્ટ વઘારેલી રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Visavadiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes