લસણ વગર નું ભીંડા નું શાક

Bhavna visavadiya
Bhavna visavadiya @Bhavna_1993

લસણ વગર નું ભીંડા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
  1. ૨૫૦ ગ્રામ ભીંડા
  2. ૧ વાટકી દહીં
  3. ૧ ચમચી હળદર
  4. ૧ ચમચી મરચું
  5. ૧ ચમચી ધાણાજીરૂ
  6. ૧ ચમચી ચાટ મસાલો
  7. જરૂર મુજબ મીઠું
  8. ૧ ચમચી જીરૂ
  9. ૧ ચમચો તેલ
  10. ૨ ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું સાંતળો, પછી તેમાં ઝીણા સમારેલા ભીંડા નાખી તેને થાળી ઢાંકી દો ભીંડા ચડી જાય એટલે દહીં અને તેમાં ૧ એક ચમચી બધાં મસાલા નાખો ઉપર થી ચાટ મસાલો નાખી સરખું મિક્ષ કરો તૈયાર છે લસણ વગર નું ભીંડા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna visavadiya
Bhavna visavadiya @Bhavna_1993
પર

ટિપ્પણીઓ

Similar Recipes