ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક બાઉલમાં આપણે લીલા મરચાં,ખાંડ અને લીંબુનો રસ લઈ ને મીક્સ કરશુ.હવે તે બાઉલમાં માં ચણાનો લોટ નાખી ને તેમાં મીઠું અને મરચું ઉમેરો.
- 2
હવે ભાત ઉમેરી ને આપણે ભજીયા નુ ખીરું તૈયાર કરશું ખીરું બહુ પતલુ ન થાય એ ધ્યાન રાખી એમા પાણી ઉમેરવુ.
- 3
ખીરું તૈયાર થયા પછી હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવુ.તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા ના ખીરા ને ધીરે ધીરે ચમચી વડે તળવા ના ચાલુ કરીશુ.
- 4
તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા ના ખીરા ને ધીરે ધીરે ચમચી વડે તળવા ના ચાલુ કરીશું.તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ભાત ના ભજીયા જેને ટામેટા ના સોસ સાથે ખાવા ની મજા જ કઈ ઓર હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
-
-
-
-
વધેલા ભાત ના ક્રિસ્પી ભજીયા (Leftover Rice Crispy Bhajiya Recipe In Gujarati)
#LOPost1 Neha Prajapti -
ભાત ના ભજીયા
#ચોખાઆ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. એકદમ નરમ થાય છે જેથી નાના - મોટા બધાં જ ખાઈ શકે છે.lina vasant
-
-
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વાર આપણા ઘર માં ભાત વધતો હોય છે, લગભગ બધા ભાત માંથી મુઠીયા, થેપલા અથવા તો ભાત ને વઘારી દે છે. પણ વધેલા ભાત ના ભજીયા ગરમા ગરમ ખાવા ની મજા કંઈક અલગ હોય છે, મિત્રો try કરજો. Sunita Shah -
-
ભાત ના ભજીયા(Bhat na Bhajiya recipe in Gujarati)
#ભાતબપોર ના ભાત વધ્યા તો તેમાં થી સરસ ભજીયા બનાવ્યા. વડા પણ કહી શકાય. Krishna Kholiya -
-
-
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
#AM2આજે મે વધેલા ભાત માથી ભજીયા બનાવ્યા છે,ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા બની જાય છે,નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે.તમે પણ આ રીતે 1 વાર બનાવી જુઓ જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
-
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
-
લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#post1આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે.. Hiral Pandya Shukla -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#આલુ વરસાદ આવે એટલે ભજીયાની યાદ કોને ન આવે. અને એમાં પણ આપણું કોન્ટેસ્ટ આલુ. માટે મેં બટેટાનો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. Monika Dholakia -
ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો Kalpana Mavani -
-
મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ગરમાગરમ ખાવાની મજા પડી જાય છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
-
પનીર ભજીયા (Paneer Bhajiya Recipe In Gujarati)
#PCપનીર ભજીયા ચોમાસા બધા ભજીયા ની સાથે બનાવી શકાય છે વચ્ચે ટેસ્ટી ચટણી મૂકવાથી ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16277851
ટિપ્પણીઓ (3)