કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે લોકો માટે
  1. 3 ચમચીકાજુ
  2. 5 ચમચી ગાંઠિયા(કોઈ પણ)
  3. 3ચમચા તેલ
  4. 2 ચમચી ઘી
  5. સ્વાદ મુજબ આદુ, મરચા ને લસણ ની પેસ્ટ
  6. 3 ચમચીડુંગળી જીણી સુધારેલી
  7. 1/2 કપ ટામેટા ને ક્રશ કરેલા
  8. સ્વાદ મુજબ હળદર
  9. મરચું સ્વાદ મુજબ
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. 1/2 ચમચી ધાણા જીરું
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1/2 ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેલા એક પેન માં કાજુ ને ઘી માં સાંતલી લેવા અને કાઢી લેવું.

  2. 2

    તેજ વાસણ માં તેલ નાખીને તેમાં રાઈ,મરચું,હળદર,ધાણાજીરું,આદુ મરચા લસણ ને ડુંગળી નાખી હલાવવું.

  3. 3

    મીઠું ને ટામેટા ની પ્યુરી નાખીને હલાવવું.પછી થોડું પાણી નાખીને ઉકાળવું.

  4. 4

    પછી કાજુ ગાંઠિયા નાખીને સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes