બેસન નાનખટાઈ (Besan Nankhatai Recipe In Gujarati)

Tupi Purohit
Tupi Purohit @purohittupi9

#AP

શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 વાટકીબેસન
  2. 2 ચમચીમેંદો નો લોટ
  3. 2 ચમચીરવો
  4. 1 વાટકીથી થોડું ઓછું ઘી
  5. 1 વાટકીથી થોડું ઓછું ખાંડ પાઉડર
  6. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  7. 1/2 tbspબેકિંગ પાઉડર
  8. 1/4 ચમચીમીઠું
  9. 3-4બદામ કડકી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઓવન ને 10 મિનિટ માટે પ્રી - હીટ માટે મૂકી દો.

  2. 2

    એક વાસણ માં ઘી અને ખાંડ પાઉડર મિક્સ કરી લો.અને હેન્ડ બ્લન્ડેર થી બ્લૅન્ડ કરી લો 6-7 મીનીટ એકદમ મિક્સ કરી લો

  3. 3

    હવે બેસન,મેંદો,સુજી, બેકિંગ પાઉડર અને મીઠું ચાળી ને એમાં મિક્સ કરી લો.અને લોટ બાંધી લો.ઉપર થી તેમાં ઇલાયચી પાઉડર નાખી લીંબુ જેવડા ગોળ વાળી લો.ઉપર બદામ ની કણકી મૂકી સહેજ પ્રેસ કરી દો.

  4. 4

    બેકિંગ પ્લેટ પર ઘી ગ્રીસ કરી લો. અને એના પર ગોઠવી દો. હવે ઓવન ને 170 ડિગ્રી પર 20 મિનિટ માટે બેક કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tupi Purohit
Tupi Purohit @purohittupi9
પર
I'm not a chef. But I'm passionate about food - the tradition of it, cooking it, and sharing it.
વધુ વાંચો

Similar Recipes