ફરાળી બટાકા વેફર્સ (Farali Bataka Wafers Recipe In Gujarati)

Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974

ફરાળી બટાકા વેફર્સ (Farali Bataka Wafers Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ
  1. 2 કપપાતળા કાપેલા બટાકા
  2. તેલ
  3. મીઠું
  4. કાળી મરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, બટાકાની સ્લાઈસને મધ્યમ આંચ પર બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

  2. 2

    હવે તેને એક શોષક કાગળ પર ડ્રેઇન કરો.

  3. 3

    હવે તેના પર મીઠું અને મરી પાઉડર છાંટો અને સારી રીતે ટૉસ કરો.

  4. 4

    હવે તેને સંપૂર્ણપણે ઠંડુ કરો અને એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes