હોમમેડ પાણીપુરી (homemade panipuri)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. વાટકો ઘઉં નો ભાખરી નો લોટ
  2. ૧/૨વાટકો જીનો રવો
  3. ૧/૨ ગ્લાસગરમ પાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પેલાં લોટ ને રવા નો માપ કરી ચારી મીઠું નાખી ગરમ પાણી થી મીડિયમ કડક લોટ બાંધી લેવો.

  2. 2

    પછી લોટ ને ભીના કપડાં થી ઢાંકી ૧૫_૨૦ મીનીટ રેસ્ટ કરવાં રાખવો પછી તેણે ખૂબ મસળવો મસડાઈ જશે એટલે તેનો કલર વ્હાઈટ થઈ જશે ને લાશો પણ થઈ જશે..

  3. 3

    હવે મોટી રોટલી ની જેમ વણી કુકી કટર થી શેપ્ આપી બધી પૂરી એક કોટન ના કપડાં મા રાખતી જવી. ને તેની માથે એક બીજું કોટન નુ કપડું સેજ ભીનું કરી નિતારી પૂરી માથે ઢાંકી દેવું.

  4. 4

    હવે તેલ ગરમ થાય એટલે બધી પૂરી તળી લેવી પૂરી તેલ મા નાખશો એટ્લે ફટાફટ ફૂલવા લાગશે સેજ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવી આ પૂરી એરટાઇટ ડબા માં રાખી દેવાથી ૨_૩ મહિના સુધી એકદમ કડક જ રેશે તો જ્યારે તમે ફ્રી હોવ ત્યારે બનાવી લેવી.
    તો આ રીતે રેડી છે આપની હોમમેડ પાણીપુરી તો હવે તેને બધી ચટણી ને મસાલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes