ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપઓટ્સ
  2. 2 ટેબલ સ્પૂનબેસન
  3. 2 ટેબલ સ્પૂનખમણેલું ગાજર
  4. 2 ટેબલ સ્પૂનઝીણું સમારેલું કેપ્સીકમ
  5. 2 ટેબલ સ્પૂનઝીણા સમારેલા ટામેટાં
  6. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  7. 1 નંગસમારેલું લીલું મરચું
  8. 1/4 ટી સ્પૂનહળદર
  9. 1/4 ટી સ્પૂનહિંગ
  10. જરૂર મુજબ પાણી
  11. મીઠું સ્વાદ મુજબ
  12. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઉપર ના બધા ધટકો લઈ લેવા.

  2. 2

    પછી તેમાં પાણી ઉમેરી ને બેટર બનાવી લેવું.

  3. 3

    હવે ગરમ નોનસ્ટીક પેન માં થોડું ખીરૂ ઉમેરી હાથ થી ફેલાવી લઈ ફરતે તેલ મુકી બંને બાજુ થી શેકી લેવા.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ ઓટ્સ ચીલા જેને બ્રેકફાસ્ટ માં સર્વ કર્યા છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes