પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Dolly Shukla
Dolly Shukla @dolly_shukla
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબટાકા
  2. 50 ગ્રામફ્લાવર
  3. 50 ગ્રામરીંગણ
  4. 200 ગ્રામટામેટા
  5. 100 ગ્રામડુંગળી
  6. 1 નંગકેપ્સિકમ
  7. 25 ગ્રામલસણ
  8. 100 ગ્રામવટાણા
  9. લીંબુનો રસ
  10. 1 કપતેલ / બટર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચીહળદર
  14. ૩ ચમચીપાવભાજી મસાલો
  15. 1 કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજીને કાપી ધોઈ નાખવા બટાકા રીંગણા ફ્લાવર વટાણાની કૂકરમાં બાફી લેવા

  2. 2

    ડુંગળી ટામેટા અને કેપ્સીકમ ને ઝીણા કાપી લેવા

  3. 3

    એક કડાઈમાં તેલ / બટર લઇ તેમાં ડુંગળી નો વઘાર કરવો થોડું સંતળાય એટલે લસણ ની પેસ્ટ ઉમેરવી

  4. 4

    બરાબર મિક્સ કરી ટામેટાં ઉમેરવા બાફેલા શાક ને બરાબર મેશ કરી લેવા

  5. 5

    તને તૈયાર કરીને ગ્રેવીમાં ઉમેરો બધું બરાબર મિક્સ કરી લેવું તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું

  6. 6

    થોડી વાર ચઢવા દેવું પછી તેમાં ઝીણા કાપેલા કેપ્સીકમ અને કોથમીર ઉમેરો

  7. 7

    છેલ્લે લીંબુનો રસ મેળવો પાઉં સાથે ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Shukla
Dolly Shukla @dolly_shukla
પર

ટિપ્પણીઓ

Similar Recipes