શીંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)

Roshni Mistry
Roshni Mistry @Roshni2010

ખૂબ જ હેલ્થી છે ,મારે ત્યાં ઉપવાસ હોય ત્યારે ખાસ બનાવવામાં આવે છે. માત્ર 20 મિનિટમાં

શીંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ખૂબ જ હેલ્થી છે ,મારે ત્યાં ઉપવાસ હોય ત્યારે ખાસ બનાવવામાં આવે છે. માત્ર 20 મિનિટમાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2૦મિનિટ
5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામકાચા શીંગ દાણા
  2. 200 ગ્રામખાંડ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

2૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ મા શિંગદાણા ધીમી આંચ પર શેકી લો

  2. 2

    હવે શિંગદાણા ને ઠંડા કરી ઉપર ના ફોતરા કાઢી લો

  3. 3

    બધાં ફોટરા કાઢી એમાં 200 ગ્રામ ખાંડ ઉમેરી મિક્સર મા પીસી લો.

  4. 4

    2 ચમચી પીગળેલું ઘી નાખી મિક્સ કરી નાના ગોળા વાળી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Mistry
Roshni Mistry @Roshni2010
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes