દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીફોતરાવાળી મગની દાળ
  2. 2 ચમચીલસણ અને મરચાની પેસ્ટ
  3. 2 ચમચીબેસન
  4. સ્વાદ અનુસારમીઠું
  5. તળવા માટે તેલ
  6. સર્વ કરવા માટે તળેલા મરચા અને ડુંગળી
  7. સર્વ કરવા માટે લીલી ચટણી અને કેચઅપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફોતરાવાળી મગની દાળને બરાબર ધોઈને ઓછામાં ઓછા પાંચ કલાક માટે પલાળી રાખો. પછી તેને બરાબર ધોઈને એના છોડા કાઢી નાખો.

  2. 2

    હવે મિક્સર જારમાં દાળ, લસણ અને મરચા સાથે લઈને તેને પીસી લેવું (પીસતી વખતે પાણી એડ કરવાનું નહીં.)

  3. 3

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બેસન ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે ગરમ તેલમાં વડા ઉતારી લો.

  5. 5

    ગરમા ગરમ દાળ વડા ને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

ટિપ્પણીઓ

Similar Recipes