કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#KRC
#cooksnap challenge
# કચ્છી રાજસ્થાની રેસિપી

કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)

#KRC
#cooksnap challenge
# કચ્છી રાજસ્થાની રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
બે લોકો માટે
  1. 1મોટો કપ બાસમતી ચોખા
  2. 1મોટું સમારેલું બટેકુ
  3. 2 નંગ સમારેલી ડુંગળી મોટી કટ કરેલી
  4. 1તમાલપત્ર
  5. 2 લવિંગ
  6. 1 તજ
  7. 1 ટુકડો તજનો
  8. 2 સુકા લાલ મરચા
  9. 4 થી 5 મીઠા લીમડાના પાન
  10. મીઠું સ્વાદ મુજબ
  11. અઢી કપ પાણી
  12. 1 ચમચીજીરૂ
  13. 1 ચમચીતેલ
  14. 1 ચમચી ઘી
  15. 1 ચમચીલાલ મરચું પાઉડર
  16. 1 ચમચીહળદર
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈને 1/2 કલાક માટે પલાળી દેવા

  2. 2

    બટાકા અને ડુંગળીને મોટા સમારી લેવા

  3. 3

    હવે કુકરમાં તેલ મૂકી તેમાં ઘી નાખી તે ગરમ થાય એટલે તેમાં જીરું સૂકા લાલ મરચા તમાલપત્ર તજ લવિંગ અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સમારેલી ડુંગળી નાખી સાતળી લેવું

  4. 4

    ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં બટેકા નાખી મિક્સ કરી બે મિનિટ સાંતળી તેમાં પાણી નાખી તેમાં બધા મસાલા કરી લેવા

  5. 5

    પછી તેમાં ભાત ઉમેરી ધીમા ગેસ ઉપર બે થી ત્રણ થવા દેવું

  6. 6

    પછી ઢાંકીને બે થી ત્રણ સીટી વગાડી લેવી પછી ઠંડુ થાય એટલે ગરમાગરમ ખારી ભાતને સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes