રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીઓ બિસ્કીટ લઈ તેના નાના નાના ટુકડા કરી મિક્સર જાર માં પીસી પાઉડર તૈયાર કરી લૉ, હવે પાઉડર ને એક તપેલી માં કાઢી લૉ,હવે તેમા થોડુ થૉડુ દૂધ એડ કરી બરાબર મિક્સ કરી ખીરુ તૈયાર કરવુ ત્યાર બાદ તેમા ઈનો એડ કરી ફરી થી ૫થી૬ મિનિટ સુધી બરાબર ફીણવુ
- 2
જે બાઉલમાં કે ડબ્બામાં કૅક મુકવાની હોય તેમા ઘી લગાડી, મૅંદૉ ભભરાવી ગ્રીઝ કરવુ, પછી તૈયાર કરેલુ ખીરુ તેમા રેડવું,
- 3
હવૅ એક કુકર લઈ તૅમા મીઠું ભરી તપાવવુ, ત્યાર બાદ તેમા ખીરા વાળૉ ડબ્બો મુકી ૫ મિનિટ ગેસ ફાસ્ટ રાખવો, ૫ મિનિટ પછી ગેસ ધીમો કરવો પછી ૩૦ થી ૪૦ મિનિટ પછી જોવુ કૅક ડબ્બા થી છુટી પડી જાય એટલે થઈ ગઈ કહેવાય, કૂકર ગેસ પરથી ઉતારી ૨૦ મિનિટ સીઝવા દેવુ,૨૦ મિનિટ પછી કૂકર માથી ડબ્બો કાઢી ઊંધું કરી કૅક ડીશ માં કાઢી લેવી, હવે કેક ઉપર જેમ્સ અને ચોકલેટ શોટ મુકીને કેક નૅ સજાવી દેવી
- 4
તો તૈયાર છે ઓરીઓ બિસ્કીટ કેક
Similar Recipes
-
-
-
-
-
-
-
ઓરીઓ મોલ્ટન લાવા કેક
#ઇબુક#day31#દિવાળીગેસ પર ગરમ કર્યા વગર અને ફક્ત ૨ મિનિટ માં તૈયાર થઈ જાય એવુ ડેઝર્ટ જે નાના મોટા સૌને ભાવશે... દિવાળી માં મહેમાનો માટે તમે પણ બનાવજો... Sachi Sanket Naik -
-
-
-
-
-
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth -
-
-
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
ઓરીઓ મિલ્કશેક
જો આઈસ્ક્રીમ વગર મિલ્કશેક બનાવવો હોય તો આ એકદમ ઈન્સ્ટન્ટ રેસીપી છે... Sachi Sanket Naik -
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week2#browni Bindiya Shah -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
-
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
ઓરીઓ કેક મોદક(Oreo Cake Modak Recipe In Gujarati)
#GCફ્રેન્ડ્સ, ગણેશ ઉત્સવ દરમ્યાન આપણે અવનવા વ્યંજન બનાવી ને હોંશભેર ભગવાન નો થાળ અને પ્રસાદ તૈયાર કરીએ છીએ . આજે મેં ગણપતિ બાપ્પા માટે બાળકો ને ભાવતાં ઓરીઓ બિસ્કીટ નો ઉપયોગ કરી ને એક યમ્મી મોદક બનાવેલ છે . આપ સૌને ચોક્કસ આ રેસિપી પસંદ આવશે. મેં અહીં મારી ચેનલ Dev Cuisine ની વિડિયો લીંક પણ શેર કરેલ છે અને લેખિત રેસિપી નીચે મુજબ છે🙏🥰https://youtu.be/yWqAIah8q3k asharamparia
More Recipes
ટિપ્પણીઓ (2)