ઝીબ્રા કેક (Zebra Cake Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ઓરિયો બિસ્કીટ માંથી ક્રિમ નિકાળી લ્યો.
અને બિસ્કીટ થી અલગ કરી લ્યો. - 2
અને બિસ્કીટ નો ભુક્કો કરી લેવો
ત્યારબાદ,ઘી, ખાંડ પાઉડર, કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો,
ત્યારબાદ, ડેરી મિલ્ક ની ચોકલેટ સિરપ ઉમેરો
બિસ્કીટ ક્રીમ ને પણ મેલ્ટ કરો જરુર પડે તો વ્હાઈટ ચોકલેટ ઉમેરો સફેદ સિરપમાએલ્યુમિનિયમ નો ડબ્બો લ્યો તેલ ચોપડી લ્યો બધી બાજુ.
હવે, નીચે મુજબ બન્ને મિશ્રણ વારાફરતી પાથરતા જાઓ એટલે નીચે મુજબ ડિઝાઇન બનશે.
અને - 3
આને ઉપર મુજબ ડિઝાઇન કરી બાફી લ્યો કેક.
૨૦ મિનિટ પછી સળી થી ચેક કરોથઈ ગઈ હોય તો,ખાંડ સિરપ ઉમેરી ૩૦ મિનિટ રહેવા દો અને ખાઓ
અથવા એમ જ પણ ખાઈ શકો
બાળકો ને ખૂબ જ ભાવશે
તો આ થઈ "ઝીબ્રા કેક"
આનંદ માણો!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકો કેક (Coco cake recipe in gujarati)
#CCCઇન્સ્ટન્ટ માત્ર ૩ મિનિટ માં બનતી ઝટપટ કોકો કેક Darshna Rajpara -
કેક(Cake Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 8#cakeમારી બહેન ને જન્મ દિવસ માં ઘર ની બનાવેલી કેક આપી સરપ્રાઈઝ આપી. ઘણા વખત થી કેક બનાવવા ની ઈચ્છા હતી અને પ્રસંગ જન્મ દિવસ નો હોય પછી કહેવું જ શું? પહેલા જ પ્રયત્ન માં સફળતા મળી એટલે ખુશી થઈ, હા બસ એક આઇસિંગ અને decoration ના નોઝલ ના હોય એટલે વધુ કઈ ના થઈ શક્યું એટલે ઘર માં જે થઈ શક્ય હતું એ કરવા પ્રયત્ન કર્યો.આ રેસિપી મેં યુટ્યુબ અને મારા સહકર્મચારી ની પદ્ધતિ માંથી પ્રેરણા લઈ બનાવી છે. Hemaxi Buch -
-
-
-
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક
#એનિવર્સરી#ડેઝર્ટ#વિક૪#હૉળીહેલ્લો ફ્રેન્ડ્સ કેમ છો બધામિત્રો કૂકપેડ ના આપડે બધા સભ્યો છીએ અને ફેમિલી મેમ્બર માં થી કોઈ ની બર્થડે કે અનીવેરસરિ હોય તો આપડે કેક કટ કરીએ છીએ તો આ તો આપડા કૂક પેડ ની અનીવર Sapna Kotak Thakkar -
-
-
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
-
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
-
-
-
ઓરીઓ કેક મોદક(Oreo Cake Modak Recipe In Gujarati)
#GCફ્રેન્ડ્સ, ગણેશ ઉત્સવ દરમ્યાન આપણે અવનવા વ્યંજન બનાવી ને હોંશભેર ભગવાન નો થાળ અને પ્રસાદ તૈયાર કરીએ છીએ . આજે મેં ગણપતિ બાપ્પા માટે બાળકો ને ભાવતાં ઓરીઓ બિસ્કીટ નો ઉપયોગ કરી ને એક યમ્મી મોદક બનાવેલ છે . આપ સૌને ચોક્કસ આ રેસિપી પસંદ આવશે. મેં અહીં મારી ચેનલ Dev Cuisine ની વિડિયો લીંક પણ શેર કરેલ છે અને લેખિત રેસિપી નીચે મુજબ છે🙏🥰https://youtu.be/yWqAIah8q3k asharamparia -
નો બેક ઓરિઓ કેક
#RB14#Week14#Nobakecakeકેક એટલે ફક્ત ઓવન માં કે કુકર માં બેક કરેલી જ કેક પણ હવે એવું નથી. ફૂડ માર્કેટ માં જાત જાત ની કેક્સ બને છે. આ રેસીપી મારા બેય બાળકો એ બનાવેલી. ઓરિઓ બિસ્કિટ ની નો બેક કેક બનાવી છે જેનો ટેસ્ટ એકદમ કેક જેવો જ આવે છે. બનાવામાં પણ એકદમ સેલી અને માપ નું ધ્યાન રાખવું પડે એની પણ જંજટ નહિ. અને અમુક થોડા જ ઇન્ગ્રેડિએન્ટ્સ થી બની જાય છે. અને જાજી કોઈ પ્રોસેસ કરવાની પણ જરૂર નથી. Bansi Thaker -
-
-
-
પાણી પૂરી કેક (Pani poori cake Recipe in Gujarati)
#માર્ચ#હોળીJsk મિત્રો .સહુ થી પહેલા તો કૂક પેડ ટીમ અને મારા નણંદ કે જેમને આ ગ્રૂપ માં રેસિપી મૂકવા માટે મને પ્રેરણા આપી અને ગ્રૂપ ના તમામ મિત્રો નો આભાર. હવે હું ગ્રૂપ માં નવી છું તો શરૂઆત હંમેશા મીઠા એટલે કે સ્વીટ થી થઈ . અને ગૃહિણી નું આ ગ્રૂપ છે અને ગૃહિણી શું નાના મોટા સહુ ને પાણી પૂરી તો ભાવતી જ હોય તો આજે મે સ્વીટ પણ થઈ જાય અને પાણી પૂરી નો પણ સ્વાદ લઈ શકીએ એ માટે મે એક કેક તૈયાર કરી છે આશા રાખું મારો આ પ્રયાસ તમને ખૂબ ગમશે. તો ચાલો મજા લઈએ આ કેક ની. Khusbu Kotak -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16397082
ટિપ્પણીઓ