ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)

ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ
ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)
ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં આપણે એક પેનમાં શીંગદાણા રોસ્ટ કરી લો. પછી ગેસ બંધ કરીએ એટલે અખરોટ ઉમેરીને 2 મિનિટ રોસ્ટ કરવા
- 2
તેના ફોતરા નીકાળી મિક્સરમાં ક્રશ કરી લો અને ૪ચમચી નીકાળી ફાઇન પાઉડર બનાવી રેડી રાખો.
- 3
હવે આપણે એક પેનમાં ૧ચમચી ઘી મૂકી તેમાં કોપરાનું છીણ ઉમેરી 1 min રોસ્ટ કરી લો પછી તેમાં મિલ્ક પાઉડર ૨ચમચી અને ૨ચમચી જેટલું મિલ્ક મેઈડ ઉમેરવું. નાના રોલ વાળી શકાય તેવું હોવું જોઇએ એટલે જરૂર મુજબ મિલ્ક મેઈડ ઉમેરવું. પછી ફૂડ કલર અને ઇલાયચી નાખી રોલ કરી લો
- 4
હવે આપણે એક બાઉલ મા શીંગદાણા અને ડ્રાયફ્રૂટ પાઉડર, મિલ્ક પાઉડર, મિલ્ક મેઈડ ૩ ચમચી જેટલું ઉમેરીને બધું મિક્સ કરી લો પછી હથેળી થી થોપી તેમાં કોકોનટ રોલ મૂકી રોલ બનાવી લો
- 5
પછી એક બાઉલ મા ૨ચમચી મિલ્ક મેઈડ અને કોફી મીકસ કરીને તેમાં રોલ ડીપ કરીને ડ્રાઇફ્રૂટ ક્રશ મા રોલ કરી ફ્રીઝ મા ૧૦મિનિટ સેટ કરવું આ step OPTIONAL છે.
- 6
ત્યારબાદ તૈયાર રોલ ને કટ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકોનટ રોલ (Coconut rolls recipe in gujarati)
Hello , friends રક્ષાબંધન આવી રહી છે તો મે તો સ્વીટ બનાવી તમે બનાવી કે નઈ..??😊😋 Janki Kalavadia -
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
-
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
-
ઇન્સ્ટન્ટ નોનફાયર ત્રિરંગી કોકોનટ બરફી
ગેસ કે કાંઇ ગરમ કર્યા વગર, ફક્ત ૩ મુખ્ય સામગ્રી માંથી મિનિટોમાં બની જતી સ્વાદિષ્ટ મિઠાઇ છે. ઇન્સ્ટન્ટ કોપરાપાક પણ કહી શકાય. અહીં મેં સાથે ચોકલેટ અને ઓરેન્જ ફ્લેવર નું કોમ્બીનેશન લીધું છે જે સ્વાદમાં એકદમ સરસ જામે છે... Palak Sheth -
-
ડ્રાયફ્રૂટ પૂરણપોળી(Dryfruit Puran poli Recipe in Gujarati)
#GA4#Week9ડ્રાયફ્રૂટ પૂરણપોળી ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.અને નાના-મોટા સૌને ભાવે એવી સ્વીટ વાનગી છે.😍 Dimple prajapati -
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
-
કોકોનટ મિલ્ક મેડ મોદક (Coconut Milkmaid Modak Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી માં આજે કોપરાનું ખમણ અને મિલ્ક મેડ થી ઝડપથી બને એવા આ મોદક છે. Mrs Viraj Prashant Vasavada -
સ્વીટ નટ રોલ(sweet nut roll recipe in gujarati)
# માઇઇબુક #પોસ્ટ૧૩#વિકમીલ૨#સ્વીટ રેસીપી#પોસ્ટ૨ Sonal kotak -
-
ડ્રાયફ્રૂટ ફજ(Dryfruit fudge Recipe in Gujarati)
#cookpadTurns4#dryfruitsHappy birthday cookpad india.. Avani Suba -
ગ્રીન કોકોનટ લાડુ coconut ladu recipe in gujarati )
#ઝટપટ બનતી ફરાળી વાનગી... બધાં ને ભાવે એવી...... Mrs Viraj Prashant Vasavada -
-
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
કોકોનટ સ્નો બોલ
#બર્થડેપાર્ટી હોય અને ચોકલેટ ન હોય તે કેમ બને તો ચાલો બનાવીએ યુપીએ ટેસ્ટ વાળી ચોકલેટ.Heen
-
-
-
તિરંગા કોકોનટ બરફી (Tiranga Coconut Barfi Recipe In Gujarati)
#AA1#TR#SJR#cookpadgujrati Harsha Solanki -
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4#Week18એકદમ બહાર જેવી જ ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે આ ડ્રાયફ્રુટ ચીકી મે ઘરે બનાવી છે જે આ શિયાળાની ઋતુમાં ખૂબ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે. Komal Batavia -
ખજૂર કોકોનટ ડ્રાયફ્રુટ રોલ (khajoor coconut dryfruit roll)
#માઇઇબુક# પોસ્ટ12#સ્વીટ#પોસ્ટ2 Hetal Gandhi -
ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
#કૈરીકાલે મારા દિકરા ની તિથિ પ્રમાણે બર્થડે હતી તો સત્યનારાયણ ની કથા કરી હતી તો પ્રસાદ માં પેંડા બનાવ્યા. Sachi Sanket Naik -
બદામ,કોકોનટ પાક(badam coconut pak recipe in Gujarati)
#વિકમીલ ૨#પોસ્ટ ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૧૭ Manisha Hathi -
સીંગદાણા ની સૂકી ચટણી(Peanuts Dry Chutney Recipe in Gujarati)
#GA4#week12#Peanuts# post 1#cookpadindia#cookpadgujaratiદોસ્તો આપણે ગુજરાતીઓ ને ત્યાં નાસ્તામાં ખાખરા તો હોય જ ઘર હોય કે ક્યાંય ટૂર પર જઈએ તો પણ નાસ્તા માં ખાખરા અને કડક પૂરી લઇ જતા હોઈએ છે. અને તેની સાથે ખવાતી સીંગદાણા નો ટેસ્ટી dry મસાલો .જે મારા ઘરે ૧૨ મહિના હોય જ. આ મસાલો લાંબા સમય સુધી બગડતો નથી એક વાર બનાવી ને ફ્રિઝ માં મૂકી દો . જરૂર મુજબ બહાર રાખો. ૧૫ -૨૦ દિવસ સુધી તે પ્રવાસ માં પણ લઈ જઈ શકાય છે તે બગડતો નથી સ્વાદ માં ખુબ જ ટેસ્ટી છે SHah NIpa -
ગાજર પનીર ની ખીર (Carrot Paneer Kheer recipe in Gujarati)
આ ખીર માં ગાજર અને પનીર બેઝિક છે પણ સાથે સાબુદાણા નો પણ ઉપયોગ કર્યો છે જે આપણે ઉપવાસ માં પણ લઇ શકીએ છીએ. Unnati Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (4)