છોલે (Chhole Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#FDS
મારા મિત્ર લાઈફ પાર્ટનર ના મન પસંદ છે એમા પણ બનાવા ના મારે જ હોય એટલે સોના માં સુગંધ ભળે
છોલે (Chhole Recipe In Gujarati)
#FDS
મારા મિત્ર લાઈફ પાર્ટનર ના મન પસંદ છે એમા પણ બનાવા ના મારે જ હોય એટલે સોના માં સુગંધ ભળે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને 5 કલાક પલાળી દો પછી કુકર મા મીઠું નાખી 5 સીટી કરી બાફીલો
- 2
એક ડીશ મા ડુંગળી ટામેટાં સમારી લો. એક કડાઈ માં તેલ મુકી તેમા હીંગ નો વધાર કરી ડુંગળી ને વધારો પછી ટામેટાં આદું મરચાં લસણની પેસ્ટ નાખી ઢાંકી ને થોડીવાર થવા દો
- 3
હવે તે ઠંડા પડે ડુંગળી ટામેટાં ની ગ્રેવી કરી લો. એક કડાઈ માં તેલ મુકી ગ્રેવી વધારી બાફેલા છોલે ઉમેરી છોલે મસાલો મરચાં નો ભુકો કિચનકીંગ મસાલો નાખી થવા દો
- 4
છોલે તૈયાર છે મે તે સર્વ કયાૅ છે.
Similar Recipes
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
છોલે એક ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જે લગભગ બધા ધાબા કે રેસ્ટોરન્ટ ના મેનુ માં જોવા મળે છે.છોલે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. Nasim Panjwani -
છોલે (Chhole Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7છોલે ચણા આપણા માટે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ આપણા માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે, મહિલાઓ માટે પણ તે ખૂબ ફાયદાકારક હોય છે.છોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોય છે. છોલ ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.છોલેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. આ કારણ છે કે તેને પ્રોટીનનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે તેને સ્વાદિષ્ટ ખોરાક તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. છોલે ભટુરે, નાન, કુલચા સાથે સરસ લાગે છે. તે લંચ તથા ડિનર બંનેમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
છોલે પનીર (Chhole paneer Recipe in Gujarati)
#MA# happy mother's Day ❤️માં તે માં બીજા વગડાના વા એ કહેવતો બધા એ સાંભળી હસે છોલે ચણા નૂ શાક મારા મમ્મી નાહાથનુ અમે ત્રણેય ભાઈ બહેન ખુબજ ભાવતું હતું આજ રેસિપી ને યાદ કરી ને mother Day ❤️ના દીવસે મેં મારા બન્ને છોકરાઓ માટે બનાવી છે એક માં જ વીચારી સકે મારા છોકરાને હેલ્ધી કેવી રીતે ખવળાવુ મેં મારા મમ્મી ની રેસિપી માંથી પનીર એડ કરી રેસિપી થોડી હેલ્ધી બનાવી છે પનીર માં ધણા બધા વીટામીન કેલ્શિયમ ફોસ્ફરસ ઓમેગા ૩ હાડકાં દાંત મજબૂત કરે છે કાબુલી ચણા ઑયૅન કેલ્શિયમ ફાઇબર પ્રોટીન નો રાજા કહેવામાં આવે છે ૧૨ થી ૧૫ ગ્રામ પ્રોટીન હોય છે Jigna Patel -
-
-
પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati)
#WDHappy women's day 🌹આજ ની મારી રેસિપિ Ekta Rangam Modi mam, Disha Ramani Chavda mam, Poonam Joshi mam અને cookpad ની દરેક વુમન ને dedicate કરું છું. મારા મતે cookpad ની દરેક વુમન સ્પેશિયલ છે. Bhavika Suchak -
-
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
Weekend એટલે પરિવાર સાથે વિતાવવાનો સમય. આ દિવસ દરમ્યાન જો રસોઈ માં છોલે જેવું બનાવી દઈએ તો કામ પણ જલ્દી પતે અને પરિવાર ને પૂરતો સમય આપી સકાય. Jigisha Modi -
અમૃતસરી છોલે
#RB2 અમૃતસરી છોલેપંજાબી ડીશ બધાને બહુ જ ભાવતી હોય છે. પણ આજે મેં અમૃત સર સ્ટાઈલ મા છોલે બનાવ્યા. Sonal Modha -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam#weekend મારા ફેમિલી માં શનિ રવિ કંઈક નવું બનતું હોય છે. આજે મેં બધા ની પસંદ છોલે ભટુરે બનાવ્યા તો બધા ને બહુ મજા આવી સાથે સમર સ્પેશિયલ મેંગો રસ તો હોય જ. 🙂 Bhavnaben Adhiya -
-
છોલે ચાટ(Chole Chaat Recipe In Gujarati)
#દિલ્હીની ચાદની ચોકની મશહુર મસાલેદાર ચટપટી છોલે ચાટ છે. ચાટ નામથી જ મોઢામાં પાણી આવી જાય છે. તેમાં ખાટી મીઠી ચટણી ભળે. લસણની તીખી ચટણી ઉપરથી તીખી સેવ,કાદા ટામેટા ભળે તો સોનામાં સુગંધ ભળે તેવું લાગે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે Himani Vasavada -
લસુની છોલે (Lasuni Chhole Recipe In Gujarati)
શિયાળા ની સીઝનમાં લીલું લસણ આવે અને એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી રોજબરોજ ની રસોઇ માં ઉપયોગ કરીએ તો સ્વાદ પણ સારો આવે અને હેલ્થ માટે પણ સારું રહે..આજ મે લીલા લસણના ઉપયોગ વડે લસૂની છોલે બનાવ્યા છે. Stuti Vaishnav -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
-
-
-
પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)
#MW2 છોલે, બધાં બનાવતાં જ હોય છે.અહીં કુકર માં સીધાં બનાવ્યા છે.બેકીંગ સોડા વગર એકદમ સોફ્ટ અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે રેસ્ટોરન્ટ જેવાં બન્યા છે. Bina Mithani -
-
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
છોલે (Chhole Recipe In Gujarati)
મારા ઘરે બધાને છોલે કુલચા બહુ જ ભાવે છે તેથી હું તમારી સાથે એની રેસીપી શેર કરું છું Meghana N. Shah -
છોલે ભટુરે
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઉત્તરાયણ માં ઉંધીયું તો બધા જ ખાય છે પણ મારા ત્યાં ઉત્તરાયણ માં છોલે ભટુરે બને છે. અને આજે ને બનાવ્યા છે તો હું મારી રેસિપી શેર કરવા માંગુ છું Chhaya Panchal -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16411931
ટિપ્પણીઓ