હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

બહુ જ મજા આવશે..એક બાઉલ ખાઈ લેશો તો કદાચ lunch પણ સ્કિપ થશે તો વાંધો નહીં આવે..

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૭ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ નંગએવોકાડો
  2. ૧ બાઉલ સ્પ્રાઉટ ચણા
  3. ૧ નંગટામેટું
  4. ૧ નંગડુંગળી
  5. ૧ નંગકેપ્સીકમ
  6. ૧ નંગકાકડી
  7. Seasoning માટે
  8. ૨ ચમચીઓલિવ ઓઈલ
  9. ૧ ચમચીલીંબુ નો રસ
  10. ૧ ચમચીક્રશ લીલું મરચું
  11. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  12. ૧/૨ ચમચીમીક્સ હર્બસ
  13. ૧/૨ ચમચીમરી પાઉડર
  14. ૧/૨ ચમચીશેકેલું જીરૂ પાઉડર
  15. ૧/૨ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૭ મિનિટ
  1. 1

    સલાડ ની બધી સામગ્રી ને ધોઈ પીલ કરી dice માં કાપી લેવી,ચણા ને sprout પદ્ધતિ થી તૈયાર કરી બાફીને કોરા કરી લેવા. (ટામેટા અને કેપ્સિકમ ના બી કાઢી નાખવા)

  2. 2

    એક બાઉલ માં બધું સલાડ એકઠું કરી લો. એકવાર પૂરી ખાતરી કરવાનું કે બધું ડ્રાય હોય. હવે એક વાડકીમાં season કરવાની સામગ્રી લઈ તેમાં ઓલિવ ઓઈલ નાખીને મિક્સ કરી લો.

  3. 3
  4. 4

    હવે તે season કરેલા મસાલા સલાડ માં એડ કરી slowly મિક્સ કરી લો અથવા toss કરી લો..

  5. 5

    તો,હેલ્ધી સલાડ રેડી છે..થોડી વાર ફ્રીઝ માં ઠંડુ કરી સર્વ કરો..

  6. 6

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (12)

દ્વારા લખાયેલ

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes