રાજગરા નો શીરો

Monali Dattani
Monali Dattani @Monali_dattani
શેર કરો

ઘટકો

  1. 1 કપરાજગરા નો લોટ
  2. 3/4 કપખાંડ
  3. 1/2 કપઘી
  4. 3 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયામાં ઘી ને ગરમ કરો. પછી તેમાં રાજગરા નો લોટ નાખી ગોલ્ડન કલર નો થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    હવે તપેલી માં પાણી નાખી ગરમ કરવા મૂકી દો. પછી શેકેલા લોટ પર પાણી નાખી ધીમી આંચે હલાવતા રહો.

  3. 3

    હવે તેમાં ખાંડ નાખી સરખું મિક્સ કરી લો અને લોયું છોડે ત્યાં સુધી કરો. તૈયાર છે રાજગરા નો શીરો. કાજૂ-બદામ ની કતરણ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes