કોફી ચોકલેટ મફિન્સ (Coffee Chocolate Muffins Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

1 કલાક
5 સવિઁગ
  1. 1.5 કપમેંદો
  2. 1 કપબુરુ ખાંડ
  3. 1/2 કપકોકો પાઉડર
  4. 1 ચમચીકોફી
  5. 1 ચમચીવેનીલા એસેંસ
  6. 1 ચમચીબેકિંગ પાઉડર
  7. ચપટી સોલ્ટ
  8. 1/4 કપતેલ
  9. 3/4 કપપાણી (જરુર મુજબ)
  10. મફિનસ મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ મા મેંદો કોકો પાઉડર કોફી બેકિંગ પાઉડર નાખી ચાળી લો ત્યાર બાદ તેમા બુરુ એડ કરો

  2. 2

    હવે બધુ બરાબર મીક્ષ કરી તેમા તેલ એસેંસ પાણી નાખી પાતળુ બેટર તૈયાર કરો

  3. 3

    ત્યાર બાદ ટ્રે મા મોલ્ડ રાખી બેટર 1/2 ભરો જો મોલ્ડ ન હોય તો કટોરી મા તેલ લગાવી ને તેમા પણ બનાવી શકો છો તેને ૧૮૦ડ્રીગ્રી પર 20 મિનિટ બેક કરો ઠડા પડે પછી અન મોલ્ડ કરી સવિઁગ કરો

  4. 4

    તો રેડી છે કિડસ સ્પેશિયલ કોફી ચોકલેટ મફિનસ જેમ્સ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes