બોમ્બે કરાચી હલવો

બોમ્બે કરાચી હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં તપખીર નો લોટ લઇ એમાં 2 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો(પેલા એક કપ પાણી ઉમેરો અને મિક્સ કરો પછી બીજો કપ પાણી ઉમેરી મિક્સ કરો)હવે એક કડાઈ માં 2 કપ ખાંડ નાખો અને તેમાં એક કપ પાણી નાખી અને હલાવો
- 2
ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો હવે તેમા 1/2 ચમચી લીંબુ રસ ઉમેરી દો.અને તપખીર -પાણી નું મિશ્રણ હલાવી અને ઉમેરી દો
- 3
સતત હલવો જેથી ગાંઠ ના પડે. હવે થોડું ઘટ્ટ થાય એટલે 2 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્ષ કરી 2- 3 મિનિટ પછી ફરી 2 ચમચી ઘી ઉમેરો અને હલાવો. હવે 1- 2 મિનિટ પછી પાછુ 2 ચમચી ઘી ઉમેરો સાથે મગજતરી ના બી, કાજુ ના ટુકડા, ઇલાયચી પાઉડર અને ગ્રીન ફૂડ કલર ઉમેરો.હવે છેલ્લી વખત 1 ચમચી ઘી ઉમેરી અને એકદમ હલાવી લો.હલવો કડાઈ ની સપાટી છોડે એટલે ગેસ બંધ કરી ઘી લગાવેલ મોલ્ડ કે થાળી માં પાથરી ઉપર ડ્રાયફ્રુટ નાખી 30 મિનિટ માટે ઠંડુ થવા દો. ફ્રિજ માં મુકવાનો નથી.રૂમ ટેમ્પરેચર પર આવે એટલે કાપા કરી લો.
- 4
ફ્રિજ માં અઠવાડિયા સુધી બગડતો નથી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હલવો(Halwo Recipe inGUJARATI)
#GA4#Week6આ હલવો બનાવવા માં સરળ અને ઉપવાસ માં ખાઈ શકો..કોઈ પણ કલર સાથે બનાવી શકાય મેં અહીંયા લીલા કલર નો બનાવ્યો છે .. Aanal Avashiya Chhaya -
કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)
#RC1 આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
કરાચી હલવો (Karanchi Halwo Recipe In Gujarati)
#GA4 #Week6#Halvaહલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. મારો તો ગાજર નો હલવો ફેવરિટ છે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ.. મેં આજે પહેલી વાર ટ્રાય કરી છે.. આશા પ્રમાણે બહુ જ સરસ બન્યો છે અને ટેસ્ટ પણ મસ્ત આવ્યો છે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
કરાચી હલવો (Karachi halwo Recipe In Gujarati)
#કુકબુકઆ હલવા માં મેં આરારૂટ વાપર્યો છે જેથી ઉપવાસ માં પણ ખાઈ શકાય Tejal Vijay Thakkar -
તરબૂચ નો હલવો
તરબૂચ સમારી ને પછી તેમાં વધતા વ્હાઈટ પાર્ટ ને આપડે ફેકી જ દેતા હોય છીએ. પણ આજે આપડે ફેકી દેતા એ જ પાર્ટ માં થી આપડે હલવો બનાવશું . આ હલવો ખુબ જ મસ્ત લાગે છે ટેસટમાં#મીલવિક૨#સ્વીટDolly
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
બોમ્બે હલવો / કરાચી હલવો (Bombay halwa recipe in Gujarati)
બોમ્બે હલવો એક ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ સરળતાથી બની જતો હલવો છે. આ વાનગીમાં corn flour નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આ હલવાનું ટૅક્સચર એકદમ રબર જેવું થાય છે એટલે આ હલવો રબર હલવો તરીકે પણ જાણીતો છે. આ મીઠાઈ કોઈપણ તહેવારો અથવા તો ખાસ પ્રસંગે બનાવી શકાય.#સુપરશેફ2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ29 spicequeen -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
આ હલવાને મુંબઈ કરાચી ના હાલવા તરીકે પણ ઓળખાય છે.આ હાલવો ફરાર માં પણ ખાઈ શકાય છે Rekha Rathod -
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું. Meera Thacker -
કરાચી હલવો (Karachi Halwo Recipe In Gujarati)
દિવાળીના તહેવારમાં આપણે મીઠાઇ તો બનાવતા હોઈએ છીએ. આજે મેં કરાચી હલવો બનાવ્યો છે.#કૂકબુક#કરાચીહલવો#પોસ્ટ2 Chhaya panchal -
મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
#RC1 મોતીચૂર લાડુ નરમ હોય છે.જે નાનાં કાણાં નાં ઝારા માંથી બનાવવા માં આવે છે.બધાં પાસે આ ઝારો ન હોય તો પણ સરળતાં થી ઘરે બનાવી શકાય છે.અહીં ચણા ના દાળ માંથી બનાવ્યાં છે.ખુબ જ ઓછી મહેનત અને સરળતા થી બને છે. Bina Mithani -
યુનિક સ્ટાઇલ ગાજર નો હલવો (Unique Style Gajar Halwa Recipe In Gujarati)
#XSક્રિસ્ટમસ સ્પેશિયલ..ગાજર નો હલવો તો બધાએ ખાધો જ હશે..ગાજર ને છીણી ને કે કુકર માં બાફી ને..આજે હું ગાજર નો હલવો યુનિક સ્ટાઈલ માં બનાવવાજઈ રહી છું..બધા ને ભાવશે..કરાચી હલવો અનેક ફ્લેવર્સ માં ખાધો હશે,આજે ગાજર નો હલવો કરાચી હલવા સ્ટાઇલ માં બનાવીએ.. Sangita Vyas -
કરાચી હલવો
#RB12#WEEK12(કરાચી હલવા ને બોમ્બે હલવા તરીકે પણ બોલવામાં આવે છે, એ ખાવામાં એકદમ જેલી જેવો સોફ્ટ લાગે છે.) Rachana Sagala -
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halvo Recipe In Gujarati)
#સાતમખૂબ જ ઓછા ઈનગ્રિડીયન્ટસ સાથે બની જાય એવી સહેલી અને સ્વાદિષ્ટ હલવા ની રેસીપી.. જે ખૂબજ ઝડપથી તૈયાર થઈ જાય છે અને વિવિધ પ્રસંગોમાં મીઠાઈ અથવા જમવા પછી ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે.. Foram Vyas -
ડ્રાયફ્રુટ તપકીર નો હલવો (Dry Fruit tapkir halwa Recipe In Gujarati)
#GA4#Week6#હલવોઉપવાસમાં પણ બેસ્ટ એવો તપકીર નો હલવોનવરાત્રી હતી તમે વિચાર કર્યો આજે માતાજીને શું પ્રસાદ ધરાવવો અને ફટાફટ અમલમાં મૂક્યો આજે તપકીર નો હલવો બનાવી Kalyani Komal -
મુંબઇ કરાચી હલવો (Mumbai Karachi Halwa Recipe In Gujarati)
#RC3બહુ જ ટેસ્ટી અને ખાવા માં different લાગે છે..ઘણા આને રબ્બર હલવો પણ કહે છે.. Sangita Vyas -
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
#RC4હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ હલવો કેસરી,લાલ ,કલર માં વઘારે મળે છે.મેંઅહી। લાલા કલર નો બનાવ્યો છે જે એકદમ સોફ્ટ બન્યો છે. Kinjalkeyurshah -
-
મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)
મેં થોડા દિવસ પહેલાં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તો એની ચાસણી વધી હતી, એ વધેલી ચાસણી માંથી મેં મીઠી બૂંદી બનાવી છે જે મારી બહુ જ ફેવરીટ છે અને તેની સાથે ઘણી બધી બચપણ ની યાદો પણ જોડાયેલી છે. જેમ કે દિવાળી સમયે ઘર માં અલગ અલગ મીઠાઈ બનતી હોય તો ત્યારે ઘણી વખત ચાસણી વધે તો હંમેશા મમ્મી મારી ફેવરીટ મીઠી બૂંદી બનાવે, તો ત્યારે દિવાળી વેકેશન માં તો મજા મજા પડી જતી. 🥰😇#LO #DIWALI2021 Nidhi Desai -
-
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....#GA4#Week6 Pushpa Parmar -
-
-
કરાચી હલવો ઈન ઈન્ડિયા (karachi halvo in Gujarati)
#માઇઇબુક#વિકમીલ૨આ એક ટ્રેડિશનલ બોમ્બે હલવો છે. જે ત્રણ રંગમાં ભારત ના ધ્વજ ના રંગ મા બનાવેલ છે. Karishma Patel -
-
-
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
સાબુદાણા પુડિંગ (Sabudana Pudding Recipe In Gujarati)
#SJR#cookpadgujrati#શ્રાવણ_જૈનરેસિપી Harsha Solanki
More Recipes
ટિપ્પણીઓ (5)