મેંદા ના લોટ ની પૂરી

ચા સાથે નાસ્તો કરવાનો હોય તો દરેકની પહેલી પસંદ છે એ મેંદાના લોટની પૂરી હોય છે અને આ પૂરી બધાના ઘરમાં ઓલટાઈમ ફેવરિટ અને વારેવારે બનતી જ હોય છે તો અહીં મારી રીત મુજબ મેંદાના લોટની પૂરી બનાવી રહી છું જે આપની સાથે શેર કરું છું
#cookwellchef
#ebook
#RB1
મેંદા ના લોટ ની પૂરી
ચા સાથે નાસ્તો કરવાનો હોય તો દરેકની પહેલી પસંદ છે એ મેંદાના લોટની પૂરી હોય છે અને આ પૂરી બધાના ઘરમાં ઓલટાઈમ ફેવરિટ અને વારેવારે બનતી જ હોય છે તો અહીં મારી રીત મુજબ મેંદાના લોટની પૂરી બનાવી રહી છું જે આપની સાથે શેર કરું છું
#cookwellchef
#ebook
#RB1
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં મરી, હિંગ, અજમા-જીરું પાઉડર મિક્ષ કરો.
તેલ ગરમ કરી મેંદા માં બરાબર મિક્ષ કરો. - 2
લોટ ને દબાવીને 15 મિનીટ ઢાંકી રાખોસ્વાદ મુજબ મીઠું લઈ તેમાં થોડું પાણી નાખી ઓગાળો.
- 3
સ્વાદ મુજબ મીઠું લઈ તેમાં થોડું પાણી નાખી ઓગાળો.તે પાણી લોટ માં ઉમેરો.
બાકી ના લોટ બાંધવાના પાણી માં દૂધ ઉમેરી મિક્ષ કરી તેના થી લોટ બંધો.પરોઠા કરતા સહેજ કઠણ લોટ બાંધો . - 4
બધા લોટ માંથી લુવા કરો.
લુવો સહેજ દબાવી નાની પુરીઓ બનાવો.
તેલ માં કડક બદામી તળો.
મસાલો મિક્ષ કરી પૂરી પર સ્પ્રીન્ક્લ કરી નાસ્તા માટે સર્વ કરો. - 5
ઉપર છાંટવા માટેના મસાલામાં ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર મિક્સ કરેલું હોય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#RC2ગુજરાતીઓ ના નાસ્તા માં એક ઓર વધારો થાય છે.સુકો નાસ્તો..ટ્રાવેલ માં સાથે હોય તો ચા સાથે કે પછી એકલું ખાવાની પણ મજા આવે છે..કેમ કે એસોલટી છે તો નાના મોટા દરેક નો ફેવરિટ છે.. Sangita Vyas -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#RC2રવા મેંદા ની પૂરી એ સુરત ની ફેમસ ફરસી પૂરી છે. Hemaxi Patel -
મેંદા ની ફારસી પૂરી
#ઇબુક #day10 નાસ્તા મા આં ફરશી પૂરી ચા સાથે ખૂબ જ સારી લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ફરસી પૂરી(Poori Recipe in Gujarati)
ગુજરાતીઓ ખાવાના ખૂબજ શોખીન હોય છે.લગભગ દરેક ગુજરાતી લોકો ના ઘરમાં સૂકા નાસ્તા હોય જ. ગુજરાતી લોકો ફરવા જવાનું નક્કી કરે કે તરત ત્યાં નાસ્તો શું લઈ જઈશું? એની ચિંતા કરતાં હોય છે.ખાખરા, મઠીયા,થેપલા, વડા,પૂરી, ફાફડા જલેબી તેમજ ગાંઠિયા તો એમની રગેરગમાં વહેતા હોય છે - એવું કહી શકાય. ફરસી પૂરી ને ઘણી બધી રીતે બનાવાતી હોય છે. દિવાળી ના તહેવાર માં લગભગ બધા લોકો ના ઘરમાંફરસી પૂરી બનતી હોય છે. મેં મેંદા- રવાની ફરસી પૂરી બનાવી છે એની રીત તમને બતાવું છું.# GA4# Week4 Vibha Mahendra Champaneri -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
Any time નાસ્તા માટે પરફેક્ટ..આ ફરસી પૂરી સફેદ બનાવવાની છું એટલે વધારે મસાલા નથી નાખ્યા. Sangita Vyas -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
પડવાળી ફરસી પૂરી
મારા ધરે નાસ્તા માં હું અવાર નવાર બનાવું છું. મારી 2 દિકરીઓને આ પૂરી બહુજ ભાવે છે.#સુપરશેફ2 Priti Shah -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
મેંદા રવાની ફરસી પુરી (Maida Rava Farsi Puri Recipe in Gujarati)
#childhood#ff3#શ્રાવણ#cookpadgujarati આ મેંદા રવાની ફરસી પૂરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તાનો પ્રકાર છે. જે મેંદા અને રવાનો ઉપયોગ કરીને બનાવવા મા આવે છે. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ પૂરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર. ઘી ના મોણ ના લીધે આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ખૂબ જ ટેસ્ટી બનાવતી અને તેના હાથ ની ફરસી પૂરી ખાવાની મને ખૂબ જ મજા આવતી. આ પૂરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો. રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Daxa Parmar -
ત્રિરંગી ફરસી પૂરી
#TR#RB19#SJR#cookpadgujarati#cookpadindia#cookpad 15 ઓગસ્ટ ની ઉજવણી નિમિત્તે મેં આજે ત્રિરંગી ફરસી પૂરી બનાવી છે. મેં આ પૂરી મેંદાના લોટના ઉપયોગથી બનાવી છે. મેંદાના લોટમાં સેફરોન અને ગ્રીન કલર ઉમેરીને પૂરીને સરસ મજાનો ત્રિરંગી કલર આપ્યો છે. આ પૂરી દેખાવમાં જેટલી સરસ કલરફુલ લાગે છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બની છે. તો તમે પણ આ ત્રિરંગી પૂરી બનાવી તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. Asmita Rupani -
મસાલાવાળી પૂરી અને અથાણું
#SD મસાલાવાળી પૂરી અને અથાણુંગુજરાતીઓ નું ભાવતું ડિનર. જ્યારે હેવી લંચ લીધુ હોય અને સાંજે કઈ લાઈટ ખાવું હોય, તો ગુજરાતીઓ ની પસંદ મસાલા વાળી પૂરી અને ચા કે અથાણાં પર ઢળે છે. હમણાં જ તાજા અથાણાં બનાવ્યા છે એટલે મેં વિચાર્યું કે લાઈટ ડિનર માટે મસાલા વાળી પૂરી અને અથાણું બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#GA4#Week 9ફરસી પૂરી હું મારા મમ્મી પાસે થી બનાવાતા શીખી હતી. તેમાં થોડો ફેરફાર કરીને મેં બનાવી છે. Nisha Shah -
ઘઉં ના લોટ ની ફરસી પુરી
#FF3#શ્રાવણ ગુજરાત માં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નો તહેવાર ઉજવવામાં આવે છે ,આ દિવસે ચૂલો સળગાવવા માં નથી આવતો, આગળ ના દિવસે એટલેકે રાંધણ છઠ ના દિવસે પુરી થેપલા વડા સુખડી ગેસ,ભીંડા ,કંકોડા ,કારેલા જેવા કોરા શાક બનાવી સાતમ ના દિવસે ઠડું ખાવા માં આવે છે,આ દિવસે શીતળા માતા ની પૂજા કરવા માં આવે છે અને શીતળા માં પાસે બાળકો ની સુખાકારી અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માં આવે છે. Dharmista Anand -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
આજ નાં સમય માં તો મેંદા માંથી ઘણી વાનગી ઓ બને છે, પણ આપણા દાદી નાની નાં સમય માં મેંદા માંથી બહુ ઓછી વાનગી ઓ બનાવતા હતા, તેમાં ની ફરસી પૂરી એક પ્રખ્યાત, બધાં નાં ઘરે બનતી અને નાના મોટા દરેક ને ભાવતી વાનગી છે. Shweta Shah -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MDC#મધર્સ ડે રેસિપી#મેથી ના ભજીયામારાં મમ્મી ના હાથ ના ભજીયા બહ ભાવે ું સાથે સાથે ધણી વસ્તુ પણ બહું ભાવે છે.... જેમ કે ઢોકળા, પીળી કઢી, ભાત, ભાખરી, વધારેલી ખીચડી....ex..... તો આજે મેથી ના ભજીયા શેર કરું છું.... Pina Mandaliya -
ત્રિકોણ ફુલકા પૂરી (Triangle Fulka Puri recipe in Gujarati)
#GA4 #Week9 બાળકોને પૂરી, થેપલ કે પરાઠા ના આકારમાં થોડો ફેરફાર કરી બનાવીને સર્વ કરવામાં આવે તો બાળકોને ખૂબ જ મજા આવે છે તો મેં આજે ગોળ પૂરી ને બદલે ત્રિકોણ પૂરી બનાવેલ છે જે દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે અને બાળકોને પણ આનંદ આવે છે. મેં પુરીમાં ઘઉં સાથે રવો પણ મિક્સ કરેલ છે જેથી પૂરી તેલ વાળી પણ નથી લાગતી. Bansi Kotecha -
દહીંથરા (Dahithara Recipe In Gujarati)
#TRO#traditional recipes of Octoberઆ એક પારંપરિક વાનગી છે પરંતુ હવે લુપ્ત થતી જાય છે. આ દહીંથરા જમણવારમાં મોહનથાળ અને શ્રીખંડ જેવી મિઠાઈ સાથે ખાસ પીરસાતા.બનાવવા સરળ અને ખૂબ જ ટેસ્ટી વાનગી છે. દહીં થી લોટ બાંધી, થેપી ને ધીમા તાપે ગુલાબી કલર નાં તળી લેવાય. ડબામાં ભરી મહિનાઓ સુધી ખાઈ શકાય. બહાર ગ્રામ જતી વખતે સાથે લઈ જવાય. સવારે કે સાંજે ચા સાથે પણ ખાઈ શકાય. ઉપરથી ક્રીસ્પી અને અંદર થી સોફ્ટ એવા દહીંથરા બનાવવાની તથા ખાવાની ખૂબ જ મજા પડી. Thanks cookpad for such an interesting recipe challenges. Dr. Pushpa Dixit -
-
વધેલા ભાખરી ના લોટ ની કરકરી પૂરી (Leftover Bhakhri Flour Crispy Poori Recipe In Gujarati)
#childhoodહુ નાની હતી ત્યારે બચેલા ભાખરી ના લોટ ની પૂરી મમ્મી ઘણી વાર બનાવી દેતી ને મને ખૂબ ભાવતી ને અત્યારે મારા બાળકો ને પણ ખૂબ ભાવે એટ્લે હજી પણ હુ ઘણી વખત બનાવું છું. Shital Jataniya -
પૂરી(Puri Recipe in Gujarati)
#GA4#week9#મૈંદા#ફ્રાઇડ#પૂરીદિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી Neepa Shah -
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના વડા આમ તો કોમન છે પણ થયું કે મારી રીત શેર કરું અને ચા સાથે આનંદ માણું.. Sangita Vyas -
ફરસી પૂરી
અત્યારે સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે તો દરેકના ઘરમાં બનતી ફરસી પૂરી#cookwellchef#ebook#RB14 Nidhi Jay Vinda -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
ઘઉંના લોટની ફરસી પૂરી(ghau lot ni puri recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરઆપણા ગુજરાતીઓના ઘરમાં સવારના ચા ની સાથે અથવા બપોરના ચા સાથે ફરસી પૂરી તો હોય છે ફરસી પૂરી ખુબ જ અલગ પ્રકારની બનતી હોય છે મેથી વાળી મરીવાળી પોચી કડક મેંદાના લોટને મિક્સ લોટ ની અને ઘઉંના લોટની પણ બનતી હોય છે ઘઉંના લોટની હેલ્ધી પણ હોય છે અને એકદમ સરસ પણ લાગે છે અને તમે રૂટિનમાં એને ખાવો તો પણ નુકશાન નથી કરતી અને ફરસી પૂરી બાળકોને તમે ટિફિનમાં પ્રવાસ માં લઇ જય શકો છો 1 મહિના સુધી સારી રહે છે Kalpana Parmar -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
ભાખરી પૂરી (bhakhri puri recipe in Gujarati)
#સાતમ આપણે પૂરી ઘઉ કે મેંદાના લોટમાંથી બનાવતા હોય છે. ભાખરી ઘઉંના જાડા કરકરા લોટમાંથી બનાવીએ. ભાખરીને વધારે દિવસ માટે સ્ટોર કરી શકાય એટલે અને પૂરીના ફાર્મમાં બનાવી છે. Sonal Suva -
બગરુ પૂરી (Bagru Puri Recipe In Gujarati)
ઘી બનાવી લીધા પછી પાછળથી જે માવા જેવું મિશ્રણ વધે છે એને બગરુ કે કીટું કહેવામાં આવે છે. બગરુ પૂરી ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી કડક પૂરી નો પ્રકાર છે જેમાં બગરુ કે કીટું નો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અથાણા સાથે કે ચા કોફી સાથે નાસ્તા માં આ પૂરી પીરસી શકાય.#SJR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ