તિરંગી મીઠાઈ (Tirangi Mithai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ને મિક્સર માં ક્રશ કરી લો. કાળા તલ ને પેન માં રોસ્ટ કરી અને 1 મિનિટ પછી બીજી ડીશ માં કાઢી લો
- 2
હવે તે જ પેન માં 1 ચમચી ઘી ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય એટલે તેમાં દૂધ ઉમેરો એમાં ઉભરો આવે એટલે મિલ્ક પાઉડર ઉમેરી સરખું હલાવી લો
- 3
હવે તેમાં ખાંડ ઉમેરી હલાવતા રહો.ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહી હવે ગેસ બંધ કરી દો
- 4
હવે મિશ્રણ ઠંડુ પડે એટ્લે ત્રણ ભાગ કરી લો એક મિશ્રણ માં કાળા તલ અને ઓરેન્જ ફૂડ ક્લર ઉમેરો બીજા માં સફેદ અને ત્રીજા મિશ્રણ માં લીલો કલર ઉમેરો. નાનાબોલ્સ બનાવી અને એક ની અંદર એક એમ ગોલા બનાવી લો અને પેલા સફેદ કલર ની અંદર ઓરેન્જ કલર ઉમેરો. (લીલા કલર ના બોલ્સ વધારે રાખવા)પછી ઓરેન્જ કલર ઉપર લીલો કલર ના બોલ્સ વાળી અને ફ્રિજ માં 1 થી 1.5 કલાક માટે સેટ કરવા મુકવા. પછી કાપા કરવા.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુલાબ મીઠાઈ (Gulab Mithai Recipe in Gujarati)
માવા વગર ની અને તરત જ બની જાય તેવી અને બાળકો ને પણ ગમે તેવી ઇન્સ્ટન્ટ મીઠાઈ "શાહી ગુલાબ"#GA4#week9 Vaghela Bhavisha -
-
-
તિરંગી ફરસી (Tirangi Farsi Recipe In Gujarati)
#india2020🇮🇳#HappyIndependenceDay To All My Friends And Family🇮🇳 #વેસ્ટ #માઇઇબુક #પોસ્ટ29 Ami Desai -
-
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
-
કાજુ મેલન (kaju Melon recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૯દિવાળીમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ આકાર ની ઘણી બધી મીઠાઈ મળે છે જે જોવામાં આકર્ષક લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે... મેં કાજુકતરી ને થોડા અલગ શેઇપ માં બનાવી છે..🍉 Hetal Vithlani -
-
તિરંગા કોકોનટ બરફી (Tiranga Coconut Barfi Recipe In Gujarati)
#AA1#TR#SJR#cookpadgujrati Harsha Solanki -
ગ્વાવા કાજુ ડિલાઇટ (Guava Kaju Delight Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2આજે હુ જામફળ નાં આકાર જેવી બનતી ખુબજ સરળ એક દિવાળી મીઠાઈ લઇ ને આવી છું જે ખૂબ જ ઓછાં ઘટક માંથી બને છે Hemali Rindani -
-
-
કેશ્યુ મેલન (Cashew Melon recipe in Gujarati)
આ મિઠાઈ કલરફૂલ છે, વળી દેખાવ માં નાના નાના તડબૂચ, તેથી બાળકો તો આકર્ષિત થશે જ. તેમાં કાજુ અને શિંગદાણા છે, કોપરું પણ છે તેથી હેલ્ધી તો ખરી જ.#માઇઇબુક_પોસ્ટ29 Jigna Vaghela -
-
-
કોકોનટ ગુલકંદ મીઠાઈ(Coconut gulkand mithai recipe in gujarati)
આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે.ગુલકંદ અને કોકોનટનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
#TRઆ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. Vaishakhi Vyas -
-
-
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
મિલ્ક પાઉડર મોદક (Milk Powder Recipe In Gujarati)
#GC#Post -2આપ સૌ જાણો છો 10 દીવસ સુધી ઉજવવા માં આવતો તહેવાર આખા દેશ માં ખૂબ જ ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક ઉજવાય છે તેમાં પ્રસાદ રૂપે મોદક ધરાવાય છે પણ મોદક જ કેમ બીજો પ્રસાદ કેમ નહીં તેની પાછળ નું એક કારણ એક દંત છે તો ચાલો આજે એક નવા જ પ્રકાર ના અને ઝટપટ બની જાય તેવા મોદક શીખીએ 🐀🌰 Hemali Rindani -
-
-
-
કાજુની મિઠાઇ(Cashew Mithai Recipe In Gujarati)
#કૂકબુક#post2આપણી દિવાળી આ વગર પણ અધૂરી ગણાય. ઘરે-ઘરે મઠિયા-ચોળાફળી સાથે કાજુકતરી અને બીજી કાજુની મિઠાઇ મળે અને ખવાય જ. એક જ રીતથી ફ્લેવર અને થોડા ઘટકો ફેરફાર કરી તમે ભાત-ભાતની કાજુ-મિઠાઇ ઘરે બનાવી શકો છો.ઘરે બનાવવાના ઘણા ફાયદા છે. એક તો અડધાથી પણ ઓછી કિંમતમાં બની જાય. સાથે ભેળસેળ વગરનું ને તાજું ખાવા મળે. એક વાર ફાવટ આવી જાય તો બનાવવામાં પણ એટલી જ આસાન પણ છે.મેં અહીં રેગ્યુલર, કેસર અને ચોકલેટ કાજુ કતરી બનાવી છે. સાથે મારા ઘરે બહુ જ ભાવતા તેવા કાજુ-અંજીર રોલ છે. અને કાજુ તરબૂચ બનાવ્યા છે. Palak Sheth -
More Recipes
ટિપ્પણીઓ (2)