લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)

#SFR
#SJR
#cookpadgujarati
સાતમ આઠમ આવે અને મોહનથાળ ન હોય એવું તો ક્યારે ના બને. ગુજરાતીઓનું ટ્રેડિશનલ સ્વીટ સાતમ આઠમ સ્પેશિયલ મોહનથાળ બનાવ્યો છે.ગરમ ગરમ અને તેમાં પણ લચકો મોહનથાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
#SFR
#SJR
#cookpadgujarati
સાતમ આઠમ આવે અને મોહનથાળ ન હોય એવું તો ક્યારે ના બને. ગુજરાતીઓનું ટ્રેડિશનલ સ્વીટ સાતમ આઠમ સ્પેશિયલ મોહનથાળ બનાવ્યો છે.ગરમ ગરમ અને તેમાં પણ લચકો મોહનથાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પહોળા વાસણમાં લોટને ચાળીને તેમાં ઘી અને દૂધ એડ કરી હાથેથી બરાબર મિક્સ કરી ધાબો દહીં દેવો. દસ મિનિટ પછી સ્ટીલની ચારણીથી ચાળી લેવું.
- 2
હવે એક કડાઈમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે લોટ એડ કરી શેકવો બ્રાઉન રંગનું થાય અને સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકવો લોટ શેકાઈ જશે એટલે એકદમ ફ્લફી થઈ જશે પછી ગેસ બંધ કરી દેવું
- 3
અને બીજી બાજુ તપેલીમાં પાણી અને ખાંડ એડ કરી હાઈ ફ્લેમ પર ચાસણી બનાવવી દોઢ તારની ચાસણી થાય ત્યાં સુધી કરવી.
- 4
પછી ચાસણીને શેકેલા લોટમાં એડ કરી ધીમા ગેસ પર હલાવતા જઈ પાંચ મિનિટ શેકવું પછી ગેસ બંધ કરી દેવો. ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ્સ એડ કરી બરાબર મિક્સ કરી દો.
- 5
સર્વિંગ પ્લેટમાં કાઢી ડ્રાયફ્રુટની કતરણથી ગાર્નીશ કરી લચકો મોહનથાળ સર્વ કરો.
Similar Recipes
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સાતમ આઠમ સ્પેશિયલ#traditionalsweetમોહનથાળ એટલે મોહનનો થાળ. આ સ્વીટ નું નામ જેટલું પ્રિય છે એટલી જ સ્વાદિષ્ટ આ સ્વીટ છે. સાતમ આઠમ આવે એટલે મોહનથાળ તો દરેકના ઘરમાં બને જ મોહનથાળ જો માપ પ્રમાણે બનાવવામાં આવે તો મીઠાઈ વાળા ની દુકાન મળે છે તેવો જ મોહનથાળ બને છે Ankita Tank Parmar -
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છેદીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે# DFT chef Nidhi Bole -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
મોહનથાળ
પરંપરાગત વાનગી એટલે મોહનથાળ. મોહને પ્રિય એવો મોહનથાળ દરેક ઘરોમાં બનતો જ હશે. મેંઆજે ચણાના કરકરા લોટ અને ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી માંથી મોહનથાળ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
લાઈવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#DTRલગ્ન પ્રસંગમાં બનતો લાઈવ મોહનથાળ. (લચકો મોહનથાળ)દિવાળી સ્પેશ્યલ.Cooksnapoftheweek@Parul_25 Bina Samir Telivala -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SJR#SFRમોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.ઉપર થી ખસખસ, ડ્રાય ફ્રુટ Ashlesha Vora -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
આ રેસિપી તમે ક્યારે પણ કોઈ પણ તહેવાર માં બનાવી શકો છો.#GA4#week9#mithaiMayuri Thakkar
-
લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)
શિયાળામાં અમુક મિઠાઈ ખાવાની મજા જ આવે છેઅડદીયા બધા જ બનાવતા હોય છેગરમ લચકો કે લાડુમે અહીં લાઈવ અડદિયા નો લચકો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
-
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
-
-
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#શ્રાવણસાતમ- આઠમ ના તહેવારો માં બધા ના ઘરે મીઠાઈ ફરસાણ માં અલગ અલગ બનતું હોય છે. જેમાં મોહનથાળ પણ બનતો હોય છે. મારા ઘરમાં પણ આ ટ્રેડિશનલ મીઠાઈ અચૂક બને છે. જેની રેસિપી હું અહીં આપ સૌ સાથે શેર કરું છું. જન્માષ્ટમી અને નંદમહોત્સવ ની આપ સૌ ને ખૂબ ખૂબ વધાઈ સાથ શુભકામના. જય શ્રી કૃષ્ણ🤗🤗🙏🙏 Kajal Sodha -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
મોહનથાળ(Mohanthal Recipe inGUJARATI)
#GA4#week2#કુકપેડ શેફ..પ્રિયંકા ગાંધી ના લાઈવ રેસિપી સેશન માંથી પ્રેરણા મેળવીને આજે મેં અહીં મોહનથાળ તૈયાર કર્યો છે.... પ્રિયંકાબહેને ખૂબ જ સરસ અને સરળ માગૅદશૅન આપ્યું તે બદલ આભાર🙏👌 Riddhi Dholakia -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
મોહનથાળ(Mohanthal recipe in gujarati)
મોહનથાળ એ ગુજરાત માં દિવાળી ટાઈમ માં બનતું સ્પેશિયલ..પરંપરાગત અને યમી રેસિપી છે..😍😍😋😋😋રાજસ્થાન માં પણ આ સ્વીટ બનાવવામાં આવે છે😍😍😋😋 Gayatri joshi -
-
-
-
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલચકો મોહનથાળ Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેશીપી.#RB 20#Week 20#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
More Recipes
ટિપ્પણીઓ (5)