રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ને ૨-૩ વાત ધોઈ કલાક માટે પલાળી રાખી કુકર માં ૪-૫ સિટી વગાડી બાફી લેવા.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી પછી તેમાં બધા જ ખડા મસાલા ઉમેરવા. પછી તેમાં કાંદા ઉમેરી સાંતળો. પછી તેમાં લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને સમારેલા મરચા ઉમેરી સાંતળો. પછી તેમાં સૂકા મસાલાની પેસ્ટ ઉમેરી સાંતળો.
- 3
તેલ છૂટું પડે પછી તેમાં ટામેટા અને મીઠું ઉમેરી સાંતળો. ટામેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો અને રાજમા મસાલો ઉમેરીને મિક્સ કરો પછી તેમાં પાણી સાથે બાફેલા રાજમા ઉમેરો.
- 4
પછી તેમાં એક ગ્લાસ ગરમ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને 8-10 મિનિટ રાજમાને ચડવા દેવા.
- 5
બરાબર ચડી એકરસ થાય એટલે સર્વ કરો
Similar Recipes
-
-
મસાલા રાજમા (Masala Rajma Recipe In Gujarati)
શનિવારે કઠોળ નો દિવસ..આજે રાજમા બનાવ્યા..થોડા સ્પાઇસી,થોડા રસાદાર..ઘી વાળા ભાત સાથે.. Sangita Vyas -
-
-
મસુર મસાલા (Masoor Masala Recipe In Gujarati)
ગરમી માં જોઇએ એવા લીલોતરી શાક નથી મળતા એટલે આપણે કઠોળ તરફ નજર દોડાવવી પડે છે..અને આમેય, અઠવાડિયા માં ૩ વાર કઠોળ ખાવું જોઈએ એવું પ્રતિષ્ઠિત ન્યુટ્રિશીયન કહે છે..તો એ વાત ને ધ્યાન માં રાખી ને આજે મે આખા મસુર બનાવ્યા છે..બનાવવામાં અને પચવામાં સરળ અને સહેલા છે.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
-
પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas -
-
-
ખાટા મીઠા મગ (Khata Mitha Moong Recipe In Gujarati)
આજે થોડી અલગ રીત થી મગ બનાવ્યા..દર વખતે ખાટા મગ બનાવું,આજે ગોળ નાખી નેખાટા મીઠા મગ બનાવ્યા..સાથે ભાત અને મલ્ટી ગ્રેન લોટની રોટલી બનાવી છે. Sangita Vyas -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
આજે મસાલા રાજમા અને ચાવલ બનાવ્યા.સાથે સલાડ અને ઠંડી ઠંડી છાશ. Sangita Vyas -
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
રાજમા(Rajma Recipe in Gujarati)
Week3#ATW3 : રાજમા#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી રાજમારાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે . Sonal Modha -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
-
રાજમા કરી(Rajma Curry Recipe in Gujarati)
રાજમા ખાંડ અને કોલેસટેરોલ ઓછુ કરે છે તથા વજન ઓછું કરવા માટે સારું છે#Ss Maitry shah -
-
મસાલેદાર રાજમા (Masaledar Rajma Recipe In Gujarati)
#RB18 અમારા ઘર માં રાજમા બધા ને ખૂબ ભાવે છે સાંજે રોજ શું બનાવું એના ઓપ્શન માં લઈ શકાય એવી આ ડીશ છે. Nikita Mankad Rindani -
સૂકા લાલ ચોળા (Suka Red Chora Recipe In Gujarati)
શનિવારે કઠોળ બનાવવાનું..એટલે આજે સૂકા લાલ ચોળા રસાવાળા બનાવ્યા..સાથે coconut રાઈસ પણ બનાવ્યા છે . Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16447419
ટિપ્પણીઓ