ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી લેવા ત્યારબાદ બધા જ ઘટકો તૈયાર કરીને રાખવા.
- 2
હવે એક બાઉલમાં બિસ્કીટ પાઉડર કોકો પાઉડર પીસેલી ખાંડ એડ કરી થોડું થોડું દૂધ નાખી લોટ બાંધી લેવો
- 3
હવે તેના બોલ્સ બનાવી અને 10 મિનિટ માટે ફ્રિજમાં રાખવા એ દરમિયાન ડબલ બોઇલરમાં ડાર્ક ચોકલેટમા બટર એડ કરી મેલ્ટ કરી લેવી. ત્યારબાદ બોલ્સ કાઢી મેલ્ટ કરેલ ચોકલેટમાં ડીપ કરી લેવા.
- 4
અલગ ડીશમાં કાઢી ઉપર સ્પ્રિંકલ સ્પ્રેડ કરી 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી રાખવા ત્યારબાદ નીચે એક્સ્ટ્રા ચોકલેટ હોય તેને કટ કરી અને પૂરો શેપ આપી દેવો. તો તૈયાર છે યમી ચોકલેટ બોલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)
#CCCબાળકો ને ક્રીસમસ મા ચોકલેટ બોલ્સ ની મજા આવે Bhavana Shah -
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
સ્ટફ્ડ ચોકલેટ બોલ્સ(stuffed chocolate balls recipe in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક_પોસ્ટ8 Jigna Vaghela -
-
ચોકલેટ બોલ્સ(Chocolate balls recipe in Gujarati)
બાળકો ને મોટા સૌને પ્રિય એવાં ચોકલેટ બોલ્સ.ખુબજ ઝડપથી બની જાય છે.દિવાળી માં બનાવશો તો તમારા ઘરે આવનારા બધા જ ગેસ્ટ ખુશ થઇ જશે.ચાલો એક નવી જ વેરાયટી નો સ્વાદ માનીએ. Jayshree Chotalia -
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
-
ઇન્સ્ટન્ટ ઑરીઓ ચોકલેટ ડોનટ (Instant Oreo Chocolate Doughnut Recipe In Gujarati)
#XS#MBR8#Week8#No_Fire 🔥❌#Cookpadgujarati લગભગ બધાને ડોનટ્સ ગમે છે, ખરું ને? પરંતુ આપણે વધારે તેલમાં તળેલું ખાવાનું પસંદ કરતા નથી. જેને તમે તેલમાં ફ્રાય કરો છો ત્યારે તેનો તેનો સ્વાદ ચરબી જેવો હોય છે. તે સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર તે ખૂબ વધારે પણ હોય છે. તમે તમારા ડોનટ્સ બેક કરીને તે બધી ચરબીને ટાળી શકો છો. તેઓનો સ્વાદ થોડો અલગ છે, પરંતુ હજુ પણ સ્વાદિષ્ટ છે! ખાસ કરીને અહીં ચોકલેટ, ક્રીમ અને ઓરેઓસ સાથે. કેટલું સરસ! અને કોઈ ગેસ ચલાવ્યા વિના હેલ્થી મીઠાઈ તૈયાર થઇ જસે. Daxa Parmar -
-
-
-
-
ચોકો મોકો બોલ્સ (Choco Moco Balls Recipe In Gujarati)
#MDC#Cookpad gujaratiNon Cooking ballsઆ બોલ્સ મારી મમ્મી ના ખૂબ જ પ્રિય હતા,હા હું આજે જે કંઈ છું તે મારી માં ને કારણે જ છું. Deepa popat -
મીની ચોકલેટ કેક બાઈટ (Mini Chocolate Cake Bites Recipe In Gujarati)
#CCCNo baking chocolate mini cake bites Sheetal Chovatiya -
પાર્લેજી બિસ્કીટ ચોકલેટ કેક (Parle G Biscuit Chocolate Cake Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_22#goldenapproan3#week25#પાર્લે_જી_બિસ્કીટ_ચોકલેટ_કેક ( Parle G Buiscuit Chocolate Cake Recipe in Gujarati )#nobakecakeYesterday was my birthday so I made this Parle G Buiscuit Chocolate cake.. Added lots of Almonds & Dark Chocolates..😋😍 Daxa Parmar -
-
ચોકલેટ નટેલા બોલ (Chocolate Nutella Balls Recipe In Gujarati)
#NFRઆની લાઈવ રેસિપી જોવા મારી ચેનલ khyati's cooking house પર જાવ...બાળકો ને અને મોટા ને ભાવતી ઝટપટ તૈયાર થઈ જતી વાનગી... Khyati Trivedi -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1 આ રેસીપી મેં ડાર્ક ચોકલેટ નો ઉપયોગ કરી બનાવી છે. હોટ ચોકલેટ એક ક્લાસિક પીણું છે. તેનો તમે દરેક સિઝન માં ઉપયોગ કરી શકો. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465314
ટિપ્પણીઓ (9)