પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#SSR
સપ્ટેમ્બર સુપર - 20
ફટાફટ બની જાય છે અને રોટલી સાથે સરસ લાગે છે.

પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)

#SSR
સપ્ટેમ્બર સુપર - 20
ફટાફટ બની જાય છે અને રોટલી સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિગ્સ
  1. 1 કપ- મોળું દહીં
  2. 2 ચમચી- દળેલી ખાંડ
  3. સ્વાદ મુજબ - મીઠું
  4. 1 નંગલીલું મરચું - ચોપ કરેલું
  5. 1 ચમચી- રાઈ નાં કુરિયાં
  6. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા મોળું દહીં લો. તેને વ્હિસ્કર થી હલાવી દળેલી ખાંડ નાંખી ફરી થી હલાવી મીઠું, લીલા મરચાં ચોપ કરેલા નાંખી 1 ચમચી રાઈ નાં કુરિયાં નાંખી હલાવી સમારેલા પાકા કેળા અને લીલા ધાણા નાંખી હલાવી દો.

  2. 2

    હવે તેને થોડી વાર ફ્રીઝ માં મૂકી પછી બહાર કાઢી સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes