ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Trupti Chavda
Trupti Chavda @trupti_chavda
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6 નંગટામેટાં
  2. 2 ચમચીલાલ મરચું
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીખાંડ
  5. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટાને ધોઈને કટ કરી લેવા તેને બ્લેન્ડર થી ક્રશ કરી એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ નાખી ક્રશ કરેલા ટામેટાં નાખવા. તેમાં લાલ મરચું ખાંડ અને લીંબુ નાખવું

  2. 2

    10 થી 15 મિનિટ ઉકાળવું અને સર્વ કરવું. ટામેટાં સૂપ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Chavda
Trupti Chavda @trupti_chavda
પર

ટિપ્પણીઓ

Similar Recipes