વર્મીસેલી બોમ્બ (Vermicelli Bomb Recipe In Gujarati)

#TheChefStory
#ATW2
આ વાનગી મે એક યુટ્યુબર શિલ્પી પાસેથી શીખી છે. આ બોમ્બ ખાવામાં એકદમ ટેસ્ટી છે.
વર્મીસેલી બોમ્બ (Vermicelli Bomb Recipe In Gujarati)
#TheChefStory
#ATW2
આ વાનગી મે એક યુટ્યુબર શિલ્પી પાસેથી શીખી છે. આ બોમ્બ ખાવામાં એકદમ ટેસ્ટી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં મિલ્ક પાઉડર, દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર લઈ તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો. હવે તેમાં ઘી ઉમેરી, મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો.
- 2
- 3
હવે મિશ્રણ લચકા પડતું થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં કાજુ - બદામ ઉમેરી મિક્સ કરી, મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી સતત હલાવો.
- 4
હવે પાણીને ગરમ કરી તેને વર્મીસેલીમાં ઉમેરી, તેને ઢાંકીને ૧ મિનિટ માટે રહેવા દો. હવે તેમાંથી બધું પાણી નિતારી તેને ઠંડું કરી લો. હવે તેમાં ઘી તથા દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 5
- 6
હવે એક અપ્પમ પેન લઈ તેને ઘી થી ગ્રીસ કરી લો. હવે વર્મીસલીવાળું મિશ્રણ લઈ તેનું એકસરખું લેયર કરી પાથરી લો.
- 7
હવે તેમાં ૧-૧ ચમચી મિલ્ક પાવડરવાળું મિશ્રણ મૂકો. હવે પાછું વર્મીસલીવાળું મિશ્રણ ઉપરથી કવર કરી, તેને ધીમા તાપે ઉપર નીચે બંને બાજુએ ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો.
- 8
હવે તેને ઉપરથી પિસ્તાની કતરણથી સજાવી સર્વ કરો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીર (Kheer Recipe In Gujarati)
#TheChefStory#ATW2ખીર એ દરેક ગુજરતીની મનપસંદ વાનગી છે. Vaishakhi Vyas -
-
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mrવર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે. Jyoti Joshi -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
વર્મીસેલી ખીરને સિવૈયા ખીર પણ કહેવાય છે. રોસ્ટેડ વર્મિસિલી ને ઘીમાં શેકી, દૂધમાં ઉકાળીને બનાવાય છે. ખૂબ જ ટેસ્ટી સ્વીટ ડીશ છે.મને યાદ છે.. નાનપણમાં મમ્મી રોટલી બનાવી રહે પછી એ જ કથરોટમાં ઝીણો ઘંઉનો(મલમલના કપડાથી ચાળેલો) લોટ બાંધીને રેસ્ટ આપવા મૂકી દે અને જેવું રસોડું પતે તરત જ સિવૈયા પાડવા લાગે.. ખાસ વરસાદની સીઝનમાં પંખા નીચે જ સૂકવીને બને. ડબા ભરી મૂકી દેવાય.. જ્યારે મહેમાન આવે કે તહેવાર હોય ત્યારે સ્વીટ ડીશમાં બને.હવે આ બધી વસ્તુઓ તૈયાર અને મશીનમાં બનાવેલી હોય પહેલા જેવો ટેસ્ટ તો ન જ આવે પણ ધીમા તાપે ધીરજથી અને પરફેક્ટ માપથી બનાવાતી વાનગીઓ એટલી જ પ્રિય છે. Dr. Pushpa Dixit -
બીટરૂટ વર્મીસેલી ખીર (Beetroot Vermicelli Kheer Recipe In Gujarati)
બીટરૂટ સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે. શરીર માં હિમોગ્લોબીન વધારવા માટે ઉપયોગી છે. પણ એને સલાડ તરીકે કાચું ખાવું થોડું મુશ્કેલ છે તો મેં બીટરૂટ નો ઉપયોગ કરીને ખીર બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ સારી છે. #GA4 #Week5 Jyoti Joshi -
વર્મીસેલી મીઠી સેવ (Vermicelli Sweet Sev Recipe In Gujarati)
#DIWALI2021વર્મીસેલી મીઠી સેવ ને તમે કોઈપણ તહેવાર કે ઉત્સવમાં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય તેવી મિઠાઇ છે. Hetal Siddhpura -
સેવૈયા / વર્મીસેલી ખીર (Sevaiya / Vermicelli Kheer Recipe In Gujarati)
#MDC#Mother's Day Recipe Challengeમારા મમ્મીને નાનપણથી બનાવતા જોતી પછી હું પણ બનાવતા શીખેલી. સિવૈયા ઘરે બનાવવા તેઓ રોટલીનાં લોટને મસ્લીન કાપડમાં ચાળી, લોટ બાંધી ૨-૩ કલાક રેસ્ટ આપી બપોરે બનાવતાં. લોટમાં એટલો ખેંચાવ આવતો કે તે એકદમ પાતળી, સફેદ અને સરસ બનતી. ઘરમાં જ પંખા નીચે થાળીમાં સૂકવે. અને સાંજે ડબામાં ભરી લેવાની. આ કાર્યક્રમ ૧ અઠવાડિયું ચાલે ત્યારે ૧ કિ. નો ડબો ભરાય.લગ્ન પછી દીકરી ઘરે રોકાવા આવે અને પછી વિદાય કરે ત્યારે ઘરનાં બનાવેલા વડી, પાપડ અને સિવૈયા બીજી મિઠાઈ અને ગીફ્ટ સાથે આપતી. આ રિવાજ જ માનો દીકરી માટેનો પ્રેમ બતાવે છે.હવે ના ઝડપી સમયમાં આ બધું શક્ય નથી. હું હજુ પણ આ મારી અને મારા મમ્મી ની ફેવરિટ રેસીપી બનાવું છું પરંતુ રેડીમેડ વર્મીસેલી માંથી જે મશીનમાં બનેલી હોય.હવે મારા બાળકો ને પણ બહુ ભાવતી હોવાથી હું તેમને બનાવી જમાડું અને મમ્મીને યાદ કરીએ..આજે અખાત્રીજના પાવન અવસરે મમ્મી ને યાદ કરી સિવૈયા / વર્મીસેલી ખીર બનાવી છે. Dr. Pushpa Dixit -
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
કેરટ હલવા ઈન વર્મિસેલી ટાર્ટસ (Carrot Halwa In Vermicelli Tarts Recipe In Gujarati)
#TheChefStory#ATW2#week2#Cookpadgujarati#cookpadindia ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. અહીં મેં આ ગાજર ના હલવા ને વર્મીસીલી સેવ ના ટાર્ટ માં સર્વ કર્યો છે. આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
રબડી વર્મીસેલી દિયા (Rabdi Vermicelli Diya Recipe In Gujarati)
દિવાળી ના દિવસો માં ઘણી વખત એવું બનતું હોય છે કે બધા નાસ્તા કે સ્વીટ નથી ખવાતી હોતી તો આ સિંગલ સરવિંગ માં સર્વ થઈ શકે એવી રેસિપી છે. રબડી ની રેસિપી પણ ઇન્સ્ટન્ટ છે.#DIWALI2021 Ishita Rindani Mankad -
પૌંઆ ના ઇન્સ્ટન્ટ મોદક (Poha Instant Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વર્મીસેલી સેવ ઉપમા(Vermicelli Upma Recipe In Gujarati)
આ ડાયટ અને ઇન્સ્ટન્ટ માં છે જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો#ફટાફટ Khushboo Vora -
-
-
હેઝલનટ ન્યુટેલા ભરેલા ચોકલેટ માવા મોદક(Hezalnut Nutella Stuffed Chocolate Mawa Modak Recipe In Guj
#GCR આ એક એવી પ્રસાદી છે જે ગણપતિ દાદાને અને નાના છોકરાઓને તો ભાવશે જ પણ સાથે સાથે મોટા લોકો પણ મજાથી માણશે. ગણપતિજીને ભોગ ધરાવવા માટે આ એકદમ નવી પ્રસાદી છે. આ મારી મૌલિક વાનગી છે તો તમે પણ બનાવજો અને તમારો અભિપ્રાય આપજો. Vaishakhi Vyas -
-
ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati)
આ હલવો ખાંડ ફ્રી અને હેલ્ધી છે. શિયાળો આવી રહ્યો છે તો તેને અનુરૂપ આ વાનગી ગરમ ગરમ અને ઠંડો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. Vaishakhi Vyas -
-
બીન્સ વર્મીસેલી પુલાવ (Beans Vermicelli Pulao Recipe In Gujarati)
આજે મેં વર્મીસેલી પુલાવ બનાવ્યો છે જે સ્વાદમાં તો સરસ છે સાથે-સાથે હેલ્ધી પણ છે આ પુલાવ બ્રેકફાસ્ટ, લંચ કે પછી ડિનર અથવા તો બાળકોનાં ટિફિનમાં પણ આપી શકાય છે#GA4#Week18#french beansMona Acharya
-
-
-
ફરાળી ચટપટી પેટીસ
#ATW1#TheChefStory#week1#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
કોકોનટ વર્મીસેલી પાયસમ (coconut Vermicelli paysam recipe in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક #પોસ્ટ 7 Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
રાજભોગ મઠો (Rajbhog Matho Recipe In Gujarati)
#MAમઠો એક ગુજરાતી સ્વીટ ડિશ છે. ઉનાળામાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં કઈ ઠંડુ ખાવાનું મન થાય છે. મઠો ઘરે જ બનાવીએ તો વધારે સારું. કોઈપણ એસેન્સ વગર શુદ્ધ અને તાજો મઠો ઘરે જ બની જાય છે . આ રેસિપી મે મારી મમ્મી પાસેથી શીખી છે. મમ્મીના હાથનું ખાવાનું વધુ ટેસ્ટી લાગે છે કેમકે તેમાં તેનો પ્રેમનો પણ સ્વાદ આવે છે. મધર્સ ડે નિમિત્તે હું આ રેસિપી શેર કરું છું. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ