મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

#AT

શેર કરો

ઘટકો

દસ મિનિટ
2 લોકો માટે
  1. 2 કપદૂધ
  2. 2 સ્પૂનખાંડ
  3. 2 સ્પૂનચા પત્તી
  4. 100 મિલી પાણી
  5. 1નાનો ટુકડો આદુ
  6. 1/2 ચમચી ચા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં બે કપ દૂધ નાખો ત્યારબાદ તેમાં 100 મિલી પાણી ઉમેરો ત્યારબાદ તેમાં બે સ્પૂન ખાંડ ઉમેરો અને બે ચમચા ચા પત્તી ઉમેરો ત્યારબાદ તેને પાંચ મિનિટ ઉકળવા દો ત્યારબાદ તેમાં આદુ નો એક નાનો ટુકડો ઉમેરો થોડો ગરમ મસાલો નાખી થોડીવાર ઉકળવા દો બસ ગરમાગરમ ચા તૈયાર છે તેને કોઈપણ કપમાં નાખીને સર્વકરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર

Similar Recipes