બટર ખડા પાઉ ભાજી બોમ્બે સ્ટાઇલ (Butter Khada Pavbhaji Bomabay Style Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સવિઁગ
  1. 100 ગ્રામમોટુ કટ કરેલ ફ્લાવર
  2. 1વાટકો મટર
  3. 1 નંગમોટુ કટ કરેલ ગાજર
  4. 2 નંગઝીણા કટ કરેલ કાંદા
  5. 2 નંગકટ કરેલ ટામેટા
  6. 1 ચમચીલસણ કટ કરેલ
  7. 4 નંગ બાફેલા બટાકા નો અધકચરો માવો
  8. કોથમીર
  9. મીઠું સ્વાદમુજબ
  10. 2 ચમચીલાલ ચમચુ
  11. ચપટી હળદર
  12. 1/2 ચમચીધાણા પાઉડર
  13. લેમન જ્યુસ ટેસ્ટ મુજબ
  14. હીંગ
  15. 1/2 ચમચી જીરુ
  16. 100 ગ્રામબટર
  17. તેલ જરુર મુજબ
  18. જરુર મુજબ પાઉ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પેલા ગરમ પાણી મા મીઠું ચપટી ખાંડ નાખી વેજીટેબલ બાફી લો ત્યાર બાદ બીજા વાસણ મા થોડુક તેલ બટર નાખી જીરુ હીંગ લસણ નાખીસોતે કરી પછી કાંદા નાખી ગોલ્ડન થાય ત્યા સુધી ચડવા દો

  2. 2

    ત્યાર બાદ તેમા વેજીટેબલ એડ કરો પછી માવો નાખી બરાબર મીક્ષ કરી લો હવે તેમા ટેસ્ટ મુજબ મસાલા નાખી

  3. 3

    હવે તેમા થોડુક પાણી નાખી લેમન જ્યુસ કોથમીર એડ કરી ઢાંકણ બંધ કરી એકરસ થવા દો

  4. 4

    તો તૈયાર છે બોમ્બે સ્ટાઇલ ખડા બટર ભાજી વીથ પાઉ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes