રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની મોગર દાળ અને ચણાની દાળને ધોઈને અડધોથી એક કલાક માટે પલાળી દેવી
- 2
હવે કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું લાલ મરચું મીઠા લીમડાના પાન આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળી લેવી પછી તેમાં ટામેટા નાખી ટમેટાને પણ સાંતળી લેવા
- 3
પછી તેમાં મીઠું લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખી સાતડી જરૂર પ્રમાણે પાણી નાખી પલાળેલી મગની દાળ ઉમેરી દેવી
- 4
પછી કુકર બંધ કરી મીડીયમ ટુ લો ફ્લેમ ઉપર બે સીટી લગાડી લેવી
- 5
પછી કુકર ઠંડુ થાય એટલે ખોલીને તેમાં લીંબુનો રસ નાખી કોથમીર નાખી મિક્સ કરી લેવું. હવે ઉપર વઘાર કરવા માટે એક વઘારીયા માટે તેલ અને ઘી લઈ ગરમ થાય એટલે તેમાં જીરું સમારેલું લસણ સૂકું લાલ મરચું મીઠા લીમડાના પાન અને લાલ મરચું પાઉડર નાખી આ વઘારને દાળ ઉપર રેડી દેવો
- 6
પછી દાળને ગરમાગરમ સર્વ કરવી
Top Search in
Similar Recipes
-
-
-
-
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
-
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
-
-
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
-
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
-
-
-
ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati)
#DRઆ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે અને ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
-
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1# મગ ની મોગર દાળ Krishna Dholakia -
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
-
મગ છડીની લચકો દાળ (Moong Chhadi Lachko Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
મોગર મગની દાળની વઘારેલી ખીચડી (Mogar Moong Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
ushma prakash mevada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16519865
ટિપ્પણીઓ