તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દોઢ વાટકોચણા નો લોટ
  2. 2 ચમચીલાલ મરચુ તીખુ
  3. 1/2 ચમચી હળદર
  4. 1/2 ચમચી સંચળ પાઉડર
  5. 1/2 ચમચી મરી પાઉડર
  6. 2 ચમચીતેલ
  7. 1/4 ચમચી હિંગ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. તળવા માટે તેલ
  10. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા ચણા નો લોટ બધા મસાલા ઉમેરી પાણી નાખતા જઇ સેવ નો લોટ બાંધી લો

  2. 2

    તાવડા મા તેલ ગરમ કરી થોડી મોટી જારી સંચા મા લગાવી અંદર ની સાઇડ મા તેલ લગાવી બાંધેલો લોટ ભરી સેવ ઉતારી લો આવી રીતે બધી સેવ તળી લો

  3. 3

    તૈયાર છે તીખી સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes