ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસગળ્યું દૂધ
  2. 1 ચમચીખાંડ/પવડર બૂરૂ
  3. 2 ચમચીકોફી
  4. 2 ચમચીગરમ પાણી
  5. 2 ટુકડાબરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વાટકા મા ગરમ પાણી લેવું

  2. 2

    ગરમ પાણી મા કોફી નાખવી

  3. 3

    અને ખાંડ યા પાઉડર નાખવો

  4. 4

    બિટર થિ ખૂબ ફીણવું અને એક્દમ જાડું થઈ જાય ત્યાં સુધી ફીણવાંનું 10,મિનીટ સુધી કરવું

  5. 5

    ચમચી થી ગ્લાસ મા કોફી નું થીક સિઁરપ ગળ્યા દૂધ ઉપર પેલા બરફ નાખવો પછી સીરપ નાખવું

  6. 6

    તો તૈયાર છે ડાલગોના કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes