કારેલા ડુંગળી સબ્જી (Karela Onion Sabji Recipe In Gujarati)

Mantu maheta @Mantu2001
કારેલા ડુંગળી સબ્જી (Karela Onion Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને સમારી લો ગોળ નાના ડુંગળી ને લાંબી સુધારી લો.પછી કારેલા માં મીઠું નાખી ચોળી 10 મિનિટ એમ જ મુકી રાખો.
- 2
10 મિનિટ પછી તેને બેય હાથ વડે દબાવી ને પાણી કાઢી લો.
- 3
હવે તેલ મૂકી રાઈ અને લસણ નાખી પછી તેમાં ડુંગળી નાખી દો.3 મિનિટ પછી કરેલા નાખી થવા દો થોડો કડકળિયું થાય એટલું થવા દેવું ઉપર થી લાલ મરચું પાઉડર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કારેલા ડુંગળી નું શાક (Bittergourd Onion Sabji Recipe In Gujarati)
#MFF#Monsoon_Special#cookoadgujarati કારેલા ડુંગળી ની સબજી એ ઉત્તર ભારતમાં દરેક ઘરના મેનુનો ભાગ છે. કારેલા ડુંગળી ની સબજી એ કડવી કારેલા સાથે મીઠી ડુંગળીનું ખાસ મિશ્રણ છે. કરેલામાં ઘણા બધા સારા પોષક તત્વો રહેલા હોવાથી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે પણ કારેલા કડવા લાગતા હોય એટલે ભાગ્યેજ કોઈ ને ભાવતા હોય પરંતુ આજ આપણે કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જાય ને નાના મોટા ને ભાવે એવી રીતે કારેલા નુ શાક બનાવીશું. આ કરેલા ડુંગળી ની સબ્જી રેસીપી અનુસરવા માટે સરળ છે અને તેને તૈયાર કરી અને પછીના ઉપયોગ માટે ફ્રીજમાં રાખી શકાય છે કારણ કે તેમાં પાણીનો ઉપયોગ થતો નથી. કોઈપણ સાથે સાઇડ ડિશ તરીકે ગરમ કે ઠંડુ સર્વ કરો. તે લંચ બોક્સ પેક અને ટિફિન માટે અને કાર / ટ્રેનની મુસાફરી માટે પણ આદર્શ છે. Daxa Parmar -
કાંદા-કારેલા સબ્જી (Kanda Karela Sabji Recipe In Gujarati)
#AM3 દરરોજ શાક ,જે લંચ કે ડિનર માં બનતાં હોય છે.ખુબ જ સરસ બનતી કારેલા સાથે ડુંગળી નું શાક જે કારેલા ની કડવાશ ને ઓછું કરે છે સાથે શેકેલાં તલ નો ઉપયોગ કરી ને ખટ્ટમીઠ્ઠા સ્વાદ માટે આમચૂર નો ઉપયોગ કર્યો છે. આ રીતે બનાવેલું શાક ખુબ જ હેલ્ધી બને છે. Bina Mithani -
કારેલા ની સબ્જી(Karela Ni Sabji Recipe In Gujarati)
#ફટાફટવરસાદની સિઝનમાં કારેલા ઘણા ગુણકારી છે પણ બાળકોને ભાવતું નથી તેના કડવા સ્વાદના લીધે તો કાચા કેળાની સાથે તેની કડવાશ કાઢીને સરસ સબ્જી બનાવી છે. જે બાળકો ને પણ ભાવશે. સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે. Sushma Shah -
-
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
#MRC#monsoonreceipઆવ રે ! વરસાદ, ઘેબરીયો પરસાદઉની ઉની રોટલી ને, કારેલા નું શાક 🙂 વરસાદ ની સિઝન માં કારેલા નું શાકખાવા થી બિમારી આવતી નથી. Bhavnaben Adhiya -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
-
-
ક્રન્ચી કારેલા સબ્જી (kranchi karela sbji recipe in gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ2 Dipti Gandhi -
-
-
-
કારેલા નો ઓળો (Karela Oro Recipe In Gujarati)
#AM3તમે રીંગણ અને દૂધી નો ઓળો તો બનાવતા જ હોવ પણ મે અહી કારેલા નો ઓળો બનાવ્યો છે .જે ઘરમાં તો બધાને બહુ જ ભાવયો આશા રાખું છું કે આપ સૌને પણ ભાવશે. Dipika Suthar -
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
કારેલા ડુંગળીનું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EBWeek 6 ⛈️ આવ રે ⛈️વરસાદ⛈️ 🌧️ધેબરિયો 🌧️પરસાદ🌧️ ☂️ ઉની ઉની રોટલી ☂️ ❄️ કારેલા નું શાક ❄️આ ગીત કોણ કોણ ગાતું . કારેલા નું નામ આવે છે.એટલે નાનાં બાળકો તેનું શાક ખાવાની ના પાડે છે.મેં આજે કારેલા ની સાથે ડુંગડી, ટામેટા, લસણ મરચાં ની પેસ્ટ ,લીબુ, ખાંડ નાખી તેમાં થોડો ગરમ મસાલો નાખી શાક બનાવીયું છે. જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. જેને મે રોટલી સાથે સર્વ કરેલું છે. Archana Parmar -
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
કારેલા મારા ફેવરિટ છેહુ હંમેશા નવું શાક બનાવુ છુંમને શોખ છે કોઈ ને બી શાક ને ટ્વીસ્ટ કરીને જ બનાવુઆજે પણ મે કારેલા નુ અલગ રીતે બનાવ્યું છે રાજકોટ સ્ટાઈલ રીતે કર્યું છેતમે પણ બનાવજો ખુબ જ ટેસ્ટી લાગશે#EB#week6 chef Nidhi Bole -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week5કારેલા નું શાક(ગોળ વાળુ અને ગોળ વગરનું) patel dipal -
-
-
-
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#EB#Week 6એકદમ ચટપટી સબ્જી જે હેલ્ધી અને ટેસ્ટી છે Avani Suba -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
કારેલા ડુંગળી ની ભુરજી (Karela Dungli Bhurji Recipe In Gujarati)
#RC4 ગ્રીન રેસીપી. Sushma ________ prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16549846
ટિપ્પણીઓ