બિરયાની (Biryani Recipe In Gujarati)

#AT
#ChooseToCook
સિમ્પલ અને ક્વિક રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી ચોખા સરસ રીતે ધોઈ લેવાનું
- 2
હવે બે ચમચી ખસખસ ના દાણા લસણ આદુ નો પેસ્ટ બે ચમચી ખાડા મસાલા બબ્બે નંગ બધાય ચાર કટકા ડુંગળીના બધાય નવું મિક્સ કરી બરોબર પેસ્ટ બનાવી લેવું
- 3
કડાઈમાં બે ચમચી ઘી મૂકવાનું અને એક ચમચી તેલ તેમાં સાબુત મસાલા બધાએ બે નંગ નાખી દેવાના જીરું હિંગ ત્યારબાદ
- 4
આપણે ખસખસ નું જે પેસ્ટ તૈયાર કરી રાખ્યું હતું એને નાખવાનું
- 5
સોયા વડીને હલકુ ખદ ખદવીને પાડી નિતારીને રાખેલું મસાલામાં બિલાવું
- 6
એ શીખી ગયા પછી ડુંગળી શેકી લેવાનું ગોલ્ડન કલર આવે ત્યાં સુધી
- 7
એમાં મિલાવવા માટે જે કાંઈ બી શાક લીધું હોય કેરેટ બીટરૂટ જે કોઈપણ શાક એ નાખીને શેકી લેવું. ફાઈવ મિનિટ સાંતળો
- 8
ત્યારબાદ ધોઈને રાખેલા ચોખા નાખવા એમાં રેગ્યુલર યુઝ કરે એ મસાલા જેમકે મીઠું મરચું ધાણાજીરું નો ભૂકો હળદર બધી ટેસ્ટ અનુસાર નાખવું
- 9
પાંચ મિનિટ પછી બિરયાની મસાલા બે ચમચી નાખો પ્રોપર મિક્સ કરીને એક વાટકી ચોખા હિસાબે બે વાટકી પાણી અને શાકના પુરતું 1/2વાટકી પાણી એમાં મિલાવું
- 10
એટલે બે ને 1/2 વાટકી પાણી જશે ઉપરથી એક ચમચી ઘી નાખી કોઈક સ્ટર કરી ભાત ને ચડવા દેવું
- 11
ઉપરથી ધાણા નો ગાર્નિશ અને સર્વ કરો બિરયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ની રેસીપી યુનિક છે અને હેલ્થની દ્રષ્ટિએ બહુ જ ગુણકારી છે. ખાસ તો ladies માટે ખૂબ જ ગુણકારી છે. આમ તો નાના-મોટા બધા જ ખાઈ શકે છે. Shah Rinkal -
-
બિરયાની (Biryani Recipe in Gujarati)
#Virajbhai ની recipe મુજબ Zoom live મા બનાવી હતી. ખુબ જ સરસ બની. Thank u for this recipe...#cookpadindia#cookpadgujaratiSat-Sun Bhumi Parikh -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
-
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
#AM2બિરયાની એ ભારતીય મુસ્લિમોમાં ઉદ્ભવેલી મિશ્રિત ચોખાની વાનગી છે. તે ભારતીય મસાલા, ચોખા અને માંસથી બનાવવામાં આવે છે, અને કેટલીકવાર, ઇંડા અને / અથવા શાકભાજી જેવા કે અમુક પ્રાદેશિક જાતોમાં બટાકા, કોબીજ, અને બીજા શાકભાજી. બિરયાની હવે ભારતમાં ઘણી લોકપ્રિય છે.બિરયાની ને રાઈતા સાથે પણ પીરસવામાં આવે છે.અહીં મેં વેજીટેરીઅન શાહી બિરયાની થોડા શાકભાજી અને પનીર તથા ઘી નો ઉપયોગ કરી ને બનાવી છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
-
હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથ#વીક 3#post1હૈદરાબાદની બિરયાની સામાન્ય રીતે હૈદરાબાદના નિઝામના રસોડામાં, ઇતિહાસ હૈદરાબાદ રાજ્યના, મુગલાઈ અને ઇરાની રસોઈયાના મિશ્રણ તરીકે ઉત્પન્ન થયેલી હોવાનું માનવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની એ ભારતીય વાનગીઓનો મુખ્ય ભાગ છે. Twinkal Kalpesh Kabrawala -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
બિરયાની ડીનર માટે બેસ્ટ ઓપ્શન્સ છે.ખૂબ જ સુગંધિત હેલ્ધી ડીશ. Bhavna Desai -
-
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#ishakazaika#PCવડોદરાની રાત્રી બજારની મટકા બિરયાની ખુબજ ફેમસ છે.જેને ખાવા માટે દુર દુર થી ઘણા લોકો આવે છે પરંતુ એ ઘરે બનાવવી એકદમ સહેલી છે અને વરસાદમાં જો કોઈ ગરમાગરમ બિરયાની પીરસે તો મજા પડી જાય. આ ડીશ હાંડી પુલાવ, પોટ પુલાવ,પોટ રાઈસ,મટકા પુલાવ વગેરે નામ થી ઓળખાઈ છે. Isha panera -
બિરયાની (Biryani Recipe In Gujarati)
#ChooseToCook અમારા ઘર માં બધા ને બિરયાની ભાવે સાથે રાયતુ અને સલાડ હોય પછીમજા આવી જાય. 😋 Bhavnaben Adhiya -
-
-
સેવૈયા (Seviya Recipe In Gujarati)
#AT#ChooseToCookસેવૈયા ઘઉં અને ગોળના મિશ્રણથી બનાવેલી હોવાથી તે હેલ્ધી રેસીપી છે અને અમારા ફેમિલીમાં બધાયને એ પસંદ છે. Tank Ruchi -
વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)
શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો Rachna Solanki -
-
-
-
બિરયાની(Biryani Recipe in Gujarati)
મને ફક્ત ભાત ગમે છે, કારણ કે તે સ્વાદિષ્ટ બિરયાની અથવા એક પોટ ખીચડી છે. મારા બાળકો પણ બિરયાની પ્રત્યેનો મારો પ્રેમ જાણે છે. અને ઘરે મેં હંમેશાં જાતને બિરયાની જાતનો નાનો વાસણ બનાવ્યો, કેમ કે મારા પરિવારમાં કોઈને ચોખા, મારા માટે વધારે નહીં ગમે. તેથી જ્યારે મને આ રેસીપી મળે છે, ત્યારે હું જાણતો હતો કે મારે તે બનાવવાની છે અને તે તમારા બધા સાથે શેર કરવાની છે. આ એક વાનગી દક્ષિણ ભારતથી ખાસ કરીને હૈદરાબાદ અને તમિલનાડુથી આવે છે. તે ખાસ કરીને કોઈ પણ તહેવાર અથવા કૌટુંબિક મેળાવડા દરમિયાન દક્ષિણ ભારતીય મુસ્લિમ સમુદાયમાં તૈયાર કરવામાં આવે છે. Linsy -
-
ધુંગાર ભરથા બિરયાની (Dhungar Bharta Biryani Recipe In Gujarati)
#virajધૂંગાર ભરથા બિરયાની Jagruti Chauhan -
-
-
પાલક પનીર બિરયાની (Palak Paneer Biryani Recipe In Gujarati)
#MBR7#week7#CWM2#HathiMasala#WLD#cookpad_gujarati#cookpadindiaબિરયાની એ ચોખા થી બનતું એક વ્યંજન છે જે ભારત, પાકિસ્તાન,ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશો માં વધુ પ્રચલિત છે. મૂળ ઘટક ચોખા ઉપરાંત બિરયાની માં ખડા મસાલા, શાક,સૂકા મેવા, દહીં વગેરે નો ઉપયોગ થાય છે અને બિન શાકાહારી બિરયાની માં ઈંડા, મટન,ચિકન વગેરે પણ ઉમેરાય છે. તળેલી ડુંગળી જે બિરસ્તા ના નામ થી ઓળખાય છે તે બિરયાની ને એક અનોખો સ્વાદ અને સુગંધ આપે છે. 2017 માં ભારત ની ટપાલ ટીકીટ માં સ્થાન મેળવીને બિરયાની એ લોકો માં પોતાની કેટલી ચાહના છે તે બતાવ્યું છે.બિરયાની ને પાપડ, રાઈતા વગેરે સાથે પીરસાય છે.આજે મેં પાલક પનીર બિરયાની બનાવી છે જે સ્વાદિષ્ટ એન્ડ સ્વાસ્થ્યપ્રદ છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (2)